Gujarati Video : વનવિભાગના પાપે અગરિયાઓની દયનીય સ્થિતિ ! કચ્છના અગરિયાઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, જુઓ Video

અગરિયાઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે તેમને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની ભરપાઈ પેટે સરકાર તરફથી આર્થિક  સહાય મળે તેવી આશા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 9:10 AM

કચ્છના આડેસર અને સાંતલપુર વિસ્તારમાં અગરિયાઓના 500થી વધુ પરિવાર વસવાટ કરે છે. આ તમામ પરિવારોનો મુખ્ય વ્યવસાય મીઠું પકવવાનો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વનવિભાગ તરફથી અગરિયાઓના મીઠાની અગરો તોડી પાડવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વનવિભાગ તરફથી સતત થતી કનડગતથી કંટાળી મોટી સંખ્યામાં અગરિયાઓ કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા.

આ પણ વાંચો : Kutch: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સ્મૃતિવનમાં શાકોત્સવની ઉજવણી કરાઇ

અગરિયાઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે તેમને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની ભરપાઈ પેટે સરકાર તરફથી આર્થિક  સહાય મળે તેવી આશા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સાથે જ વનવિભાગ તરફથી આડેસર અને સાંતલપુરના અગરિયાઓને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ પણ અગરિયાઓએ કલેક્ટરને કરી છે. અગરિયાઓને ન્યાય નહીં મળે તો 500થી વધુ અગરિયાના પરિવારને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવશે તે અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં અને કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની મુશ્કેલી વધી હતી. તંત્રના વાંકે અગરિયાઓના પાટામાં નર્મદાનું પાણી ફરી વળતા રણ બેટમાં ફેરવાયુ હતું. જેને કારણે અગરિયાઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. નર્મદા કેનાલનું લાખો ક્યુસેક પાણી છોડાતા રણમાં પાણી ફરી વળ્યુ હતું.

Follow Us:
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
g clip-path="url(#clip0_868_265)">