ઈન્ડિયન કોસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, દર્દીને હેલિકોપ્ટરથી બચાવાયો, જુઓ વીડિયો
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આ દિલધડક રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. મધ દરિયે MT ઝીલ જહાજમાં એક વ્યક્તિ બેભાન થયો હતો અને જે અંગે કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતુ. દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હોવાના વીડિયો સામે આવ્યા છે.
મધદરિયે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હોવાના વીડિયો સામે આવ્યા છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આ દિલધડક રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. મધ દરિયે MT ઝીલ જહાજમાં એક વ્યક્તિ બેભાન થયો હતો અને જે અંગે કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતુ.
એક બાસ્કેટમાં દર્દીને શિફ્ટ કરવામાં આવ્યો હતો. જે બાસ્કેટને એર લિફ્ટ કરવામાં આવ્યું હતું. આ રીતે બહોશ દર્દીને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આમ એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનના વીડિયો સામે આવ્યા છે, જુઓ.
આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો
Latest Videos