વડાપ્રધાન મોદી સિગ્નેચર બ્રિજનું કરશે લોકોર્પણ, જામનગરમાં ભવ્ય રોડ શોના રુટનું પૂનમ માડમે કર્યુ નિરીક્ષણ, જુઓ વીડિયો

વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે.જેનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 24 ફેબ્રુઆરીના રોજ જામનગરમાં યોજાનાર રોડ શો ના રુટનું સાંસદ પૂનમ માડમે નિરીક્ષણ કર્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2024 | 10:54 AM

વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે.જેનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જે બાદ ભક્તો બેટ દ્વારકાનું 34 કિલોમીટરનું અંદર ફક્ત ગણતરીની મિનિટોમાં જ કાપી શકશે. વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ જ દ્વારકાના સૌથી મોટા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું.

અગાઉ દ્વારકા દર્શને આવનારા ભક્તો પહેલા ફેરી બોટ મારફતે સવારી કરીને બેટ દ્વારકા જતા હતા.પરંતુ હવે દ્વારકાના ઘુઘવતા દરિયા પર 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર છે.

હવે તેના પરથી નાના-મોટા તમામ વાહનો પસાર થઇ શકશે. 25મી ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકાની મુલાકાતે છે. જ્યાં તેઓ સિગ્નેચર બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. આ અગાઉ જામનગરમાં પીએમ મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

શનિવારે સાંજે એટલે કે 24મી ફેબ્રુઆરીએ પીએેમ મોદી જામનગર એરપોર્ટ પહોંચશે.જ્યાં એરપોર્ટથી સર્કિટ હાઉસ સીધી પીએમના રૂટ પર રોડ જેવી તૈયારીઓ કરવામાં આવી છે. આ રુટની ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. સાંસદ પૂનમ માડમે પીએમ મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">