કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું, જુઓ Video
પરષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે.પરષોત્તમ રુપાલાના વિવાદિત નિવેદનને લઇને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. તેમણે ભાજપ પર ક્ષત્રિયોની ઉપેક્ષોનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો- ભરૂચ : જંબુસરના સરોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી નાખી, જુઓ વીડિયો
કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.તેમણે પરષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ ભાજપ સરકારે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે ક્ષત્રિય સમાજની ઉપેક્ષા થઇ હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપી દીધુ છે. રાજ શેખાવતે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે. રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત સંમેલન ગણાવ્યુ અને કહ્યુ કે રૂપાલાએ માગેલી માફી અમને મંજુર નથી.