ભરૂચ : જંબુસરના સરોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી નાખી, જુઓ વીડિયો

ભરૂચ : દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની મારી હત્યા કરી નાખી છે. જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા.

| Updated on: Mar 30, 2024 | 11:23 AM

ભરૂચ : દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની મારી હત્યા કરી નાખી છે. જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા.

સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના ઘરે કારમાં જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો લૂંટારૃઓએ લૂંટ કરવા તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.સાહિલ પ્રતિકાર કરતા તેને ગોળી ધરબી દેવાઈ હતી. લૂંટારૃઓએ ગાડી ઉપર પણ છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલ ઈજાગ્રસ્ત થયો હતો જેનું સારવાર પૂર્વે કરુણ મોત થયું હતું.

બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે પહોંચતા પરિવારમાં શોક ની લાગણી ફેલાઈ હતી.મૃતક સાહિલભાઈ મુનશીના પરિવારમાં પત્ની સાથે સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">