ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી બંધ, છેલ્લા દોઢ મહિનાથી સમસ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ- વીડિયો

ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટ્રાન્સપોર્ટ માલિકો અને વેપારીઓ વચ્ચે વિવાદ થતા ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી હતી. જો કે ખેડૂતોનો આક્ષેપ છે કે આવુ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યુ છે. છેલ્લા દોઢ મહિનાથઈ તેમને હરાજીમાં સમસ્યા આવી રહી છે પરંતુ વેપારીઓ સહયોગ કરવા તૈયાર નથી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2024 | 11:01 PM

ભાવનગરના મહુવા તાલુકામાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વિવાદ થતા ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ માલિકો અને વેપારીઓ વચ્ચે વિવાદ થતા ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ માલિકો વચ્ચે સમાધાન બાદ બેઠકનો દોર શરૂ થયો હતો. જેમા ડુંગળી લોડ થયા બાદ જવાબદારી ન લેતા હરાજી બંધ રખાઈ હતી. છેલ્લા દોઢ મહિનાથી સમસ્યા હોવાનો ખેડૂતોનો આરોપ છે.

આ પણ વાંચો: જુનાગઢના વંથલી ટોલનાકા મુદ્દે તંત્રની કાર્યવાહી, ગોદાઇ પાસેનો બાયપાસ રોડ કરાયો બંધ, ટોલ પ્લાઝાને પહોંચાડતા હતા આર્થિક નુકસાન

એક તરફ ડુંગળીની નિકાસ બંધ કરી દેવાતા ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચી દેવાની અને કાઢી નાખવાની ફરજ પડી છે, બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા સહયોગ ન કરાતા ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવે છે. આ વર્ષ ડુંગળી પકવતા ખેડૂતો માટે ઘણુ ભારે રહ્યુ છે. પૂરતા ભાવ ન મળવાનો માર સહન કરી રહેલા ખેડૂતો રોજ નીતનવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને નુકસાની વેઠી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-01-2025
Video : જીમમાં કર્યો રોમાન્સ, યુઝર્સ થયા ગુસ્સે, આકાંક્ષાએ કહ્યું- હમ નહીં રુકેંગે...
વીજળીનું બિલ કેવી રીતે આવે છે, મીટર રીડિંગ પરથી આ રીતે ગણો તમારું બિલ
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
અમેરિકા જેવા ટ્રક ભારતમાં કેમ નથી જોવા મળતા ? આ છે કારણ
લગ્ન તૂટ્યા બાદ આ અભિનેત્રી બરબાદ થઈ ગઈ, ખાવાના પડ્યા ફાંફાં !

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video
હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video
વીડિયો: આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે આવી શકે છે કોઇ મુશ્કેલી
વીડિયો: આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે આવી શકે છે કોઇ મુશ્કેલી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
કુંભમેળામાં ભાગદોડથી 30ના મોત, જાણો ગુજરાતના કેટલા શ્રદ્ધાળુ બન્યા ભોગ
કુંભમેળામાં ભાગદોડથી 30ના મોત, જાણો ગુજરાતના કેટલા શ્રદ્ધાળુ બન્યા ભોગ
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમાંકે
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમાંકે
અહેમદપુર માંડવી બીચ પર આવી ચડ્યા બે સિંહ, જુઓ વીડિયો
અહેમદપુર માંડવી બીચ પર આવી ચડ્યા બે સિંહ, જુઓ વીડિયો
જંબુસરમાં ગૌચરની જમીન પર થયેલા દબાણ હટાવાયા
જંબુસરમાં ગૌચરની જમીન પર થયેલા દબાણ હટાવાયા
AMNS કંપનીને દબાણ માટે 18 કરોડનો દંડ ફટકારાયો
AMNS કંપનીને દબાણ માટે 18 કરોડનો દંડ ફટકારાયો
ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ
ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ
રબારી વસાહતમાં ડિમોલિશન બાદ રાજનીતિ તેજ, શક્તિસિંહ ગોહિલે લીધી મુલાકાત
રબારી વસાહતમાં ડિમોલિશન બાદ રાજનીતિ તેજ, શક્તિસિંહ ગોહિલે લીધી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">