રાજ્યમાં હવામાનને લઈને અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના આ જિલ્લાઓને મેઘરાજા ફરી કરશે તરબોળ- Video

રાજ્યના હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડવાની વકી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 4 થી 5 સપ્ટેમ્બર દરમિયાન બીજુ લો પ્રેશર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત પર બનશે.

Follow Us:
| Updated on: Sep 03, 2024 | 1:12 PM

આગાહીકાર અંબાલાલ પટેલે ફરી રાજ્યના હવામાનને લઈને અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્ય પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 4 થી 5 સપ્ટેમ્બરમાં બીજુ લો પ્રેશર બનતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં બનેલી વરસાદી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. જે 10 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, બનાસકામઠા અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

“ભાદરવી પૂનમના મેળામાં વિઘ્ન બનશે વરસાદ”

અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં ભાદરવા માસમાં પણ શ્રાદ્ધ પક્ષમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. ભાદરવી પૂનમે પણ ભારે થી અતિ ભારે વરસાદ થવાની અંબાલાલે આગાહી કરી છે. રાજ્યમાં 13 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં વરસાદ આવશે. 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહીત રાજ્યભરમાં વરસાદ રહેશે. 26 થી ૫ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ આવશે. ગાજવીજ સાથે ભારે વરસાદ અને સમુદ્ર કિનારે પવન ફૂંકાશે.

Input Credit-Ravindra Bhadoria- Gandhinagar

આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર
વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર
ગણેશ વિસર્જન એક બાજુ રહ્યુ અને વાસણા સોગઠી ગામેથી ઉઠી એકસાથે 8 અર્થીઓ
ગણેશ વિસર્જન એક બાજુ રહ્યુ અને વાસણા સોગઠી ગામેથી ઉઠી એકસાથે 8 અર્થીઓ
ચાલતી ટ્રેન પર ચલાવી સાયકલ, Watch Stunt Video
ચાલતી ટ્રેન પર ચલાવી સાયકલ, Watch Stunt Video
દહેગામમાં મેશ્વો નદીમાં 8 યુવકોના મોત મામલે થયો મોટો ખૂલાસો- Video
દહેગામમાં મેશ્વો નદીમાં 8 યુવકોના મોત મામલે થયો મોટો ખૂલાસો- Video
g clip-path="url(#clip0_868_265)">