કયા વિટામિનની ઉણપથી દાદર થાય છે? નિષ્ણાત પાસેથી જાણીએ

14 Sep 2024

(Credit : Getty Images)

ત્વચાનો રંગ આપણા આહાર, લાઈફસ્ટાઈલ અને આનુવંશિક પરિબળો સહિત ઘણી બાબતો પર આધાર રાખે છે.

સ્કીનની સંભાળ

તમને જણાવી દઈએ કે ત્વચા પર ડાર્ક સ્પોટ્સ, પિગમેન્ટેશન અને કરચલીઓનું કારણ શરીરમાં કેટલાક વિટામિન્સની ઉણપ પણ છે.

સ્કિન પ્રોબ્લેમ

પરંતુ શું તમે જાણો છો કે ત્વચા પર દાદર થવાનું કારણ કેટલાક વિટામિન્સની ઉણપ પણ હોઈ શકે છે. ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી

દાદરની સમસ્યા

આયુર્વેદ એક્સપર્ટ ડિમ્પલ જાંગરા કહે છે કે ત્વચા સંબંધિત સમસ્યાઓ હોર્મોનલ ચેન્જ અને ખાવાની આદતોમાં સમસ્યાને કારણે થાય છે. પરંતુ વિટામિનની ઉણપ પણ તેનું કારણ છે.

એક્સપર્ટનો અભિપ્રાય

નિષ્ણાંતોના મતે શરીરમાં વિટામીન B3, D અને Eની ઉણપને કારણે દાદર અને ફોલ્લીઓના કારણે ત્વચાની સમસ્યા થઈ શકે છે.

વિટામીનની ઉણપ

સ્કિન કેર રૂટીન ફોલો કરવાની સાથે તમારા ડાયટનું પણ ધ્યાન રાખો. પ્રોસેસ્ડ ફૂડથી અંતર રાખો.

ડાયટ પર ધ્યાન આપો

આ સિવાય બને એટલું પાણી પીઓ. તેનાથી ત્વચા સંપૂર્ણપણે હાઇડ્રેટ રહેશે. શરીરમાંથી ઝેરી તત્વો પણ દૂર થશે.

હાઇડ્રેટેડ રહો