વિષ્ણુદેવ સાઈ

વિષ્ણુદેવ સાઈ

છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાઈ, કુંકુરી વિધાનસભા મતિસ્તારથી જીત્યા છે. વિષ્ણુદેવ સાઈ આદીજાતિના છે. તેઓ 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

વિષ્ણુ દેવ સાઈનો જન્મ 21 ફેબ્રુઆરી 1964ના રોજ છત્તીસગઢના જશપુર જિલ્લાના બગિયા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ જશપુરના કુંકુરી ખાતેની લોયોલા હાયર સેકન્ડરી સ્કૂલમાં કર્યું.

Read More

What India Thinks Today : નવા ભારતની ગેરંટી…આ 2 રાજ્યોના નવા મુખ્યમંત્રીઓનો શું હશે અભિપ્રાય ?

ભારતીય જનતા પાર્ટી શાસિત બે રાજ્યોના નવા મુખ્યમંત્રીઓ 'વૉટ ઈન્ડિયા થિંક્સ ટુડે'ના 'સત્તા સંમેલન'માં 'નવા ભારતની ગેરંટી' સત્રમાં ભાગ લેશે. આ રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈ આ સત્રમાં ન્યૂ ઈન્ડિયાની પ્રગતિ માટે તેમની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">