AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8th Pay Commission

8th Pay Commission

કેન્દ્ર સરકારે આઠમું પગાર પંચ જાહેર કર્યું છે. તે 2026 માં અમલમાં આવશે, જો કે તે પહેલાં જ કમિશનની રચના કરવામાં કરાઈ. પગાર પંચ સંબંધિત સૂચનો અને ફરિયાદોનો સમયસર ઉકેલ લાવવા માટે સરકાર એક અધ્યક્ષ અને બે સભ્યોના નામ જાહેર કર્યાં છે.

આઠમા પગાર પંચની તમામ કર્ચમારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પગાર અંગેની માંગણીઓ વારંવાર હેડલાઇન્સમાં ચમકતી રહેતી હતી. સાતમું પગાર પંચ અગાઉ 2016 માં રચવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી, જેમાં નોંધ્યું હતું કે સાતમું પગાર પંચ 2016 માં લાગુ કરવામાં આવ્યું હતું અને 2026 સુધી અમલમાં રહેશે.

આ જાહેરાત કરતી વખતે, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે સમજાવ્યું કે આઠમા પગાર પંચ માટેની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય હવે સૂચનો અને ભલામણોને યોગ્ય રીતે અને સમયસર રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે છે. સરકારી કર્મચારીઓ સાતમા પગાર પંચ હેઠળ પગાર મેળવી રહ્યા છે. આઠમા પગાર પંચના અમલીકરણથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે.

Read More

8th Pay Commission: 64% થશે મોંઘવારી ભથ્થું? જાણો લેવલ-1થી લેવલ-7 સુધી કેટલો ફાયદો થશે

લેબર બ્યુરોના અહેવાલમાં જુલાઈ દરમિયાન ઇન્ડેક્સમાં 1.3%નો વધારો થયો છે. 12 મહિનાના સરેરાશના આધારે, ફુગાવાનો દર 64.38% છે, જેનો અર્થ છે કે DA 64% સુધી પહોંચી શકે છે. જોકે, સરકાર દ્વારા અંતિમ જાહેરાત કરવામાં આવશે.

8th Pay Commission: 8માં પગારપંચ પર મોટા સમાચાર! કર્મચારીઓને મળી શકે છે ₹14.10 લાખ સુધીનું એરિયર, જાણો કેવી રીતે

કર્મચારીઓને તેમના પગારના વિવિધ ઘટકો મળે છે - જેમ કે મૂળ પગાર, મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA), અને પરિવહન ભથ્થું (TPTA) - પરંતુ બાકી વેતનની ગણતરી ફક્ત મૂળ પગારના આધારે કરવામાં આવે છે. બાકી વેતન DA, HRA, અથવા TPTA પર ચૂકવવામાં આવતું નથી.

8th Pay Commission: 8મું પગાર પંચ 7માં પગાર પંચથી કેટલું અલગ હશે? જાણો અહીં 5 મુખ્ય ફેરફારો

8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાં અને પેન્શનની સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કમિશન મે-જૂન 2027 સુધીમાં કેન્દ્ર સરકારને તેનો અંતિમ અહેવાલ સુપરત કરશે

8th Pay Commission: કેન્દ્રના કર્મચારીઓ માટે મોટા સમાચાર! 8મા પગાર પંચ પર સરકારે આપી નવી માહિતી

3 નવેમ્બર, 2025 ના રોજ સરકાર દ્વારા 8મું પગાર પંચ રચવામાં આવ્યું હતું. ત્યારથી સાત મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, પગાર, ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય સંબંધિત બાબતો અંગેની પરિસ્થિતિ અસ્પષ્ટ છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં મોટી વાત કરી છે.

8th Pay Commission : બેઝીક સેલરી 65 % વધશે ? HRA, TA અને DA ના મર્જરથી પગાર સ્લિપ બદલાઈ જશે

8મા પગાર પંચ અંગે રોજબરોજ વિવિધ અહેવાલો સામે આવી રહ્યા છે. ઘણા રાજ્યોમાં 8માં પગારપંચની બેઠકો યોજાઈ રહી છે. જેમાં જુલાઈમાં વિવિધ કર્મચારી સંગઠનો સાથે વધુ ચર્ચાઓ હાથ ધરાશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ, વિવિધ રાજ્યોમાં યોજાયેલ બેઠકો દરમિયાન વિવિધ માંગણીઓ પગાર પંચ સમક્ષ ઉઠાવી રહ્યા છે.

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">