IPL 2024 SRH vs RR : રાજસ્થાન રોયલ્સને 36 અને હરાવી સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં, KKR સામે થશે ટક્કર

| Updated on: May 24, 2024 | 11:26 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે ક્વોલિફાયર 2 મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024 SRH vs RR : રાજસ્થાન રોયલ્સને 36 અને હરાવી સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં, KKR સામે થશે ટક્કર
RR vs SRH

IPL 2024ની ક્વોલિફાયર 2 મેચમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલા બોલિંગ કરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 May 2024 11:25 PM (IST)

    હૈદરાબાદ ફાઈનલમાં

    રાજસ્થાન રોયલ્સને 36 અને હરાવી સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં, KKR સામે થશે ટક્કર

  • 24 May 2024 11:06 PM (IST)

    રોવમેન પોવેલ 6 રન બનાવી આઉટ

    રાજસ્થાન રોયલ્સને સાતમો ઝટકો, રોવમેન પોવેલ 6 રન બનાવી થયો આઉટ

  • 24 May 2024 11:04 PM (IST)

    રાજસ્થાનને 18 બોલમાં 53 રનની જરૂર

    રાજસ્થાન રોયલ્સને 18 બોલમાં મેચ જીતવા 53 રનની જરૂર

  • 24 May 2024 10:46 PM (IST)

    અભિષેક શર્માએ લીધી બીજી વિકેટ 

    રાજસ્થાન રોયલ્સને છઠ્ઠો ઝટકો, શિમરોન હેટમાયર 4 રન બનાવી થયો આઉટ, અભિષેક શર્માએ લીધી બીજી વિકેટ

  • 24 May 2024 10:37 PM (IST)

    શાહબાઝ અહેમદની ત્રીજી વિકેટ

    રાજસ્થાન રોયલ્સને પાંચમો ઝટકો, રવિચંદ્રન અશ્વિન 6 રન બનાવી થયો આઉટ

  • 24 May 2024 10:32 PM (IST)

    રિયાન પરાગ 6 રન બનાવી આઉટ

    રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો, રિયાન પરાગ 6 રન બનાવી થયો આઉટ

  • 24 May 2024 10:22 PM (IST)

    સંજુ સેમસન 10 રન બનાવી થયો આઉટ

    રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, સંજુ સેમસન 10 રન બનાવી થયો આઉટ

  • 24 May 2024 10:20 PM (IST)

    જયસ્વાલ 42 રન બનાવી આઉટ

    રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, યશસ્વી જયસ્વાલ 42 રન બનાવી થયો આઉટ

  • 24 May 2024 10:12 PM (IST)

    રાજસ્થાન રોયલ્સના 50 રન પૂર્ણ

    રાજસ્થાન રોયલ્સના 50 રન પૂર્ણ, કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલે સંભાળી બાજી

  • 24 May 2024 09:57 PM (IST)

    રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો

    રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, ટોમ કોહલર-કેડમોર 10 રન બનાવી થયો આઉટ, પેટ કમિન્સે SRHને અપાવી પહેલી સફળતા

  • 24 May 2024 09:22 PM (IST)

    સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાનને આપ્યો 176 રનનો ટારગેટ, બોલ્ટ અને આવેશે લીધી 3-3 વિકેટ

    સનરાઈઝર્સ હૈદરાબાદે 9 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા છે

    ક્લાસેને 50 રન, જ્યારે હેડે 34 અને રાહુલ ત્રિપાઠીએ 37 રન બનાવ્યા હતા

    જ્યારે બોલ્ટ અને આવેશે 3-3 વિકેટ લીધી અને સંદિપને 2 વિકેટ મળી હતી

  • 24 May 2024 09:15 PM (IST)

    સનરાઈઝર્સ હૈદરાબાદને 8મો ઝટકો

    સનરાઈઝર્સ હૈદરાબાદને 8મો ઝટકોૉ, શાહબાઝ અહેમદ 18 રન બનાવી આઉટ

  • 24 May 2024 09:09 PM (IST)

    સનરાઈઝર્સ હૈદરાબાદને 7મો ઝટકો, હેનરિક ક્લાસેન 50 રન બનાવી આઉટ

    • સનરાઈઝર્સ હૈદરાબાદને 7મો ઝટકો, હેનરિક ક્લાસેન 50 રન બનાવી આઉટ
    • જ્યારે પેટ કમીન્સે પહેલા બોલે 4 રન માર્યા
  • 24 May 2024 09:03 PM (IST)

    ક્લાસેનની દમદાર ફિફ્ટી

    સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 150ને પાર, હેનરિક ક્લાસેનની દમદાર ફિફ્ટી

  • 24 May 2024 08:45 PM (IST)

    અબ્દુલ સમદ શૂન્ય પર આઉટ

    સનરાઈઝર્સ હૈદરાબાદને છઠ્ઠો ઝટકો, અબ્દુલ સમદ શૂન્ય પર થયો આઉટ

  • 24 May 2024 08:37 PM (IST)

    હૈદરાબાદની અડધી ટીમ પેવેલિયન ભેગી

    સનરાઈઝર્સ હૈદરાબાદને પાંચમો ઝટકો, નીતિશ રેડ્ડી માત્ર 5 રન બનાવી થયો આઉટ, આવેશ ખાને લીધી વિકેટ

  • 24 May 2024 08:18 PM (IST)

    ટ્રેવિસ હેડ 34 રન બનાવી આઉટ

    સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝટકો, ટ્રેવિસ હેડ 34 રન બનાવી થયો આઉટ

  • 24 May 2024 07:55 PM (IST)

    ટ્રેન્ટ બોલ્ટે લીધી ત્રીજી વિકેટ 

    હૈદરાબાદને ત્રીજો ઝટકો, એઈડન માર્કરામ માત્ર 1 રન બનાવી થયો આઉટ, ટ્રેન્ટ બોલ્ટે લીધી ત્રીજી વિકેટ

  • 24 May 2024 07:51 PM (IST)

    રાહુલ ત્રિપાઠી 37 રન બનાવી આઉટ

    હૈદરાબાદને બીજો ઝટકો, રાહુલ ત્રિપાઠી 37 રન બનાવી થયો આઉટ

  • 24 May 2024 07:37 PM (IST)

    અભિષેક શર્મા આઉટ

    સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલો ઝટકો, અભિષેક શર્મા 12 રન બનાવી થયો આઉટ

  • 24 May 2024 07:11 PM (IST)

    રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ 11

    યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

  • 24 May 2024 07:11 PM (IST)

    સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ 11

    ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.

  • 24 May 2024 07:07 PM (IST)

    રાજસ્થાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે ક્વોલિફાયર 2 મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Published On - May 24,2024 7:06 PM

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">