IPL 2024 : આજે આ ટીમને મળી શકે છે IPL 2024ની પ્લેઓફની ટિકિટ, જુઓ તમારી ફેવરિટ ટીમ તો નથી ને

આજે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ છે. આ મેચના પરિણામ બાદ એક ટીમને પ્લેઓફની ટિકિટ મળી જશે. આ ટીમ રાજસ્થાન રોયલ્સ છે. જેમણે અત્યાર સુધી કુલ 8 મેચ જીતી ચુકી છે

IPL 2024 : આજે આ ટીમને મળી શકે છે IPL 2024ની પ્લેઓફની ટિકિટ, જુઓ તમારી ફેવરિટ ટીમ તો નથી ને
Follow Us:
| Updated on: May 07, 2024 | 12:19 PM

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2024ની 56મી મેચ રમાશે. આ મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સની ટીમ માટે આ મેચ મહત્વની છે, કારણ કે, 16 પોઈન્ટ સુધી પહોંચવા માટે દિલ્હીને બાકી રહેલી 3 મેચ જીતવી પડશે, કારણ કે, રાજસ્થાન રોયલ્સની નજર સૌથી પહેલા આઈપીએલ 202ની પ્લેઓફની ટિકિટ મેળવવા પર છે. આજે એક આઈપીએલ પ્લેઓફની ટિકીટ મળી શકે છે. જો દિલ્હીની ટીમ આ મેચ જીતે છે તો તે પ્લેઓફની રેસ વધુ શાનદાર જોવા મળશે.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

ટીમના પ્લેઓફમાં પહોંચવાના ચાન્સ વધારે

રાજસ્થાન રોયલ્સને પ્લેઓફની ટિકીટ મેળવવા માટે આ મેચ જીતવી પડશે, ત્યારબાદ તેના ખાતામાં કુલ 18 અંક થઈ જશે અને 18 અંક પર ક્વોલિફિકેશનનો ટેગ મળી જાય છે. રાજસ્થાન રોયલ્સને હજુ 4 મેચ રમવાની છે અને આ 4 મેચમાંથી કોઈ એક મેચ પણ જીતી જાય છે તો પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે. અત્યારસુધઈ 4 મેચ હાર્યા બાદ પણ ટીમના પ્લેઓફમાં પહોંચવાના ચાન્સ વધારે છે કારણ કે, 16 અંક મેળવનારી ટીમ આઈપીએલમાં દરેક વખતે પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહે છે. એટલે આરઆર માટે શાનદાર તક છે.

3જા સ્થાન માટે 9 ટીમો વચ્ચે ટક્કર

જો રાજસ્થાન રોયલ્સની ટીમ દિલ્હીને હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં સફળ થાય છે તો 3જા સ્થાન માટે 9 ટીમો વચ્ચે ટક્કર થશે. કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટસની પાસે ટોપ-4માં સ્થાન બનાવવાની તક છે. કેકેઆર પણ એક મેચ જીતી પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે, કારણ કે, ટીમ 8 મેચ જીતી ચુકી છે. અન્ય ટીમોએ પોતાની મેચ જીતવાની રહેશે અને અન્ય ટીમોના નિર્ણય પર નિર્ભર રહેવું પડશે. ત્યારે આવનારી તમામ મેચ ખુબ જ રોમાંચક હશે.

આ પણ વાંચો : ‘જુનિયર બુમરાહ’ મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી પિતાની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યો, જુઓ ફોટો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">