India vs South Africa 2nd T20 Playing 11: દક્ષિણ આફ્રિકાના પક્ષમાં ટોસ ફરી એકવાર રહ્યો, ભારતે આ ખેલાડીઓ પર રમ્યો દાવ

IND Vs SA 2nd T20 Match Teams Today: દક્ષિણ આફ્રિકાએ દિલ્હીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

India vs South Africa 2nd T20 Playing 11: દક્ષિણ આફ્રિકાના પક્ષમાં ટોસ ફરી એકવાર રહ્યો, ભારતે આ ખેલાડીઓ પર રમ્યો દાવ
Ind Vs SA: કટકમાં થઈ રહી છે ટક્કર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 6:55 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ (Team India) પાંચ મેચની શ્રેણીમાં પહેલાથી જ 0-1 થી પાછળ છે. દિલ્હીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતનો 7 વિકેટે પરાજય થયો હતો. હવે ટીમ ઈન્ડિયા પાસે શ્રેણીમાં સમાન તક છે. દિલ્હીમાં હાર છતાં ભારતીય ટીમે તેની પ્લેઈંગ ઈલેવન (Playing 11) માં કોઈ ફેરફાર કર્યો નથી જ્યારે દક્ષિણ આફ્રિકાએ જીત બાદ પણ બે ખેલાડીઓ બદલ્યા છે.

IND vs SA: આજની પ્લેઇંગ XI

ભારત: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અવેશ ખાન

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), હેનરીખ ક્લાસેન (વિકેટકીપર), રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, રીઝા હેન્ડ્રીક્સ, વેઈન પર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કેશવ મહારાજ, તબરીઝ શમ્સી, કાગીસો રબાડા, એનરિક નોરખિયા

પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
g clip-path="url(#clip0_868_265)">