ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી થતાં મીમ્સ વાયરલ, શમીને કહો બીવી અને કીવીમાં તફાવત છે

પ્રથમ સેમિફાઈનલ મેચને લઈને ચાહકોમાં જે ઉત્સાહ હતો. તેનો આખરે અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર ઇનિંગ રમીને 70 રનથી મેચ જીતીને વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. લોકો શમીના વખાણ કરી રહ્યા છે. કેટલીક ફની પોસ્ટ પણ શેર થઈ રહી છે.

ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી થતાં મીમ્સ વાયરલ, શમીને કહો બીવી અને કીવીમાં તફાવત છે
Follow Us:
| Updated on: Nov 16, 2023 | 3:48 PM

મોહમ્મદ શમીનું પ્રદર્શન જોઈને દિલ્હી અને મુંબઈ પોલીસ પણ પાછળ રહી નથી. બંન્ને એક પોસ્ટ શેર કરી છે. દિલ્હી પોલીસે એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે મુંબઈ પોલીસ આશા છે કે, આજ મોહમ્મદ શમી દ્વાર કરેલા હુમલાને લઈ તેની ધરપકડ કરશું નહિ. દિલ્હી પોલીસે આ ટ્વિટનો મજેદાર જવાબ મુંબઈ પોલીસને આપ્યો છે. મુંબઈ પોલીસે જવાબ આપ્યો છે.

એક ફની પોસ્ટ વાયરલ થઈ હતી કે, કોઈ શમીને કહો બીવી અને કીવીમાં તફાવત હોય છે.

મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો

અન્ય લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે

એકે લખ્યું શમી ભાઈના કારણે આજે દિલ્હીમાં દિવાળી મનાવવામાં આવી. અન્ય કહ્યું શમી ભાઈને દિલથી સલામ. અન્ય કહ્યું શમી ભાઈ પાસે અમે માંગણી કરીએ કે, તે ફાઈનલમાં પણ 5 વિકેટ આપે.

શમીએ 33મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી

સેમિફાઇનલમાં શમીનો આ અંદાજ ભાગ્યે જ ટીમના ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકો ભૂલી શકશે. તેણે 7 કિવી બેટ્સમેનોને આઉટ કર્યા હતા. શમીએ ન્યુઝીલેન્ડને પ્રથમ બે ઝટકા આપ્યા હતા. આ પછી ડેરીલ મિશેલ (131) અને કેન વિલિયમસન (79) વચ્ચે 181 રનની મોટી ભાગીદારી નોંધાઈ હતી. શમીએ પોતે આ ભાગીદારી તોડી હતી. શમીએ 33મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.

કેન વિલિયમસન પ્રથમ સેટમાં જ આઉટ થયો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા ટોમ લાથમને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. શમીએ ટોપ-5 કિવી બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા.

આ પણ વાંચો : મોહમ્મદ શમી… દિલથી ઘાયલ હવે રેકોર્ડ તોડી રહ્યો છે, ટીમ ઈન્ડિયાનો હીરો વિલન કેવી રીતે બની શકે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

બનાસકાંઠામાં ભર શિયાળે ખાબક્યો વરસાદ
બનાસકાંઠામાં ભર શિયાળે ખાબક્યો વરસાદ
બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર !
બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર !
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
g clip-path="url(#clip0_868_265)">