Vastu Tips: ઘરની આસપાસ ન લગાવો આ 6 વૃક્ષ, આવી શકે છે દરિદ્રતા

Vastu Tips For Plants: પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પીપળના ઝાડને ઓક્સિજનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. પરંતુ ઘરની નજીક વૃક્ષો ન લગાવવા જોઈએ. ઘરની નજીક પીપળનું ઝાડ શુભ નથી. આવો જાણીએ આવા જ વૃક્ષ વિશે જે ઘરની નજીક ન ઉડાવવા જોઇએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 5:28 PM
Vastu Tips: ઘરની આસપાસ ન લગાવો આ 6 વૃક્ષ, આવી શકે છે દરિદ્રતા

1 / 6
પીપળનું વૃક્ષઃ પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પીપળના ઝાડને ઓક્સિજનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે.પરંતુ ઘરની નજીક વૃક્ષો ન લગાવવા જોઈએ. ઘરની નજીક પીપળનું ઝાડ શુભ નથી.

2 / 6
Vastu Tips: ઘરની આસપાસ ન લગાવો આ 6 વૃક્ષ, આવી શકે છે દરિદ્રતા

3 / 6
બોરનું ઝાડ : ઘરની આસપાસ બોરનું ઝાડ ન લગાવવું જોઈએ. આને અશુભ માનવામાં આવે છે. તેમને ઘરથી દૂર રાખો

4 / 6
ખજૂરનું ઝાડ: ખજૂરનું વૃક્ષ ઘણા ઘરોમાં જોવા મળે છે. પરંતુ ક્યારેક આ વૃક્ષ નુકશાનનું કારણ પણ બની જાય છે. ઘરમાં ખજૂરનું ઝાડ રાખવાથી આર્થિક સંકટ આવી શકે છે. તેથી, જો તમે ઘરે ખજૂરનું ઝાડ રોપવા માંગો છો, તો તેને ઘરથી થોડા અંતરે લગાવો.

5 / 6
ફણસનું ઝાડ : ફણસનું ઝાડ ઘરની નજીક પણ ન લગાવવું જોઈએ.તેને ઘરથી થોડા અંતરે લગાવો.આ ઝાડ અશુભ માનવામાં આવે છે

6 / 6
Follow Us:
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ

g clip-path="url(#clip0_868_265)">