AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: લગ્નસરાની સિઝન વચ્ચે આજે 87 હજારને પાર પહોચ્યું સોનું ! જાણો 22 કેરેટનો ભાવ

ફરી એકવાર સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં સોનું 87, હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે.

| Updated on: Feb 11, 2025 | 9:58 AM
Share
આજે, મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ફેરફાર આવ્યો છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આજની નવીનતમ કિંમત. ફરી એકવાર સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં સોનું 87, હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે.

1 / 5
આજે મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ, 24 કેરેટ સોનાની કિંમત 87,220 રૂપિયા છે, 22 કેરેટ સોનાની કિંમત 79,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો ચાલો જાણીએ કે લગ્નની આ સિઝનમાં આજે તમારા શહેરમાં સોના અને ચાંદીના નવીનતમ ભાવ શું છે.

2 / 5
આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 87 હજાર 220 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 79,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

3 / 5
અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 79,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 87,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

4 / 5
આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આજે 1 કિલો ચાંદીનો ભાવ ₹99,400 છે. ગઈકાલે, એટલે કે, 10 ફેબ્રુઆરીએ, ચાંદીનો ભાવ ₹99,500 પ્રતિ કિલો હતો. 4 ફેબ્રુઆરીએ, ચાંદીનો ભાવ ₹98,500 પ્રતિ કિલો હતો.

5 / 5

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video

આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?

અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

g clip-path="url(#clip0_868_265)">