ઉનાળામાં 5 મિનિટમાં તૈયાર કરો Cucumber Lassi, જાણો તેની રેસીપી

Cucumber lassi recipe : ઉનાળાની ઋતુમાં કાળજાળ ગરમીને કારણે લોકો ઘણા પરેશાન થતા હોય છે. ગરમીમાં ઠંડક મેળવવા ઘણા પીણા મદદગાર સાબિત થાય છે. તમે ઘરે બેઠા પણ 5 મિનિટમાં કાકડીની લસ્સી બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની રેસીપી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 7:17 PM
ઉનાળાની ઋતુમાં કાકડી અને દહીંથી બનેલી વસ્તુઓનું સેવન જરુરથી કરવું જોઈએ. તે શરીર માટે ફાયદાકારક પણ છે અને શરીરને ઠંડક પણ આપે છે.

1 / 5
સામગ્રી--1. બે કાકડીઓ નાના ટુકડાઓ, 2. સમારેલા આદુ, 3. બે મરચા બારીક સમારેલા 4. ચાર ચમચી ખાંડ, 5. થોડા ઝીણા સમારેલી લીલા ધાણા, 6. અડધો લિટર દહીં, 7. સ્વાદ મુજબ મીઠું

2 / 5
સ્ટેપ 1 - સૌથી પહેલા ગ્રાઈન્ડરમાં કાકડી, લીલા ધાણા, મીઠુ, મરચૂ, આદુ નાંખીને સારી રીતે પીસો.

3 / 5
સ્ટેપ 2 - આ મિશ્રણમાં દહી નાંખીને તેને ફરી મિશ્રિત કરો. અંતે તેને ગ્લાસમાં નીકાળી સર્વ કરો.

4 / 5
કાકડીની લસ્સીમાં સામેલ દહીમાં એન્ટી ઓક્સીડેન્ટ હાજર હોય છે. જે ઈમ્યૂનિટીને મજબૂત રાખવામાં મદદ કરે છે. કાકડીની લસ્સી ગરમીમાં ઠંડક આપે છે. કાકડીની લસ્સીના સેવનથી જલ્દી ભૂખ નથી લાગતી અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત

હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર

કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી

ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ

NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર

g clip-path="url(#clip0_868_265)">