અમદાવાદની કંપનીનો 24 જાન્યુઆરીએ ખુલશે IPO, શેરનો ભાવ 70 રૂપિયા અને ગ્રે માર્કેટમાં પ્રિમીયમ 50 રૂપિયાથી વધારે
આ વર્ષે અનેક નાની મોટી કંપનીઓના IPO આવશે. મીડિયા અહેવાલ મૂજબ અંદાજે 52 થી વધારે કંપનીના આઈપીઓ આવી શકે છે. તેથી આ વર્ષમાં લગભગ દર અઠવાડિયે એક IPO લોન્ચ થશે. જો તમે પણ તેમાં રોકણ કરવાનું વિચારો છો, તો તમારા માટે સારા સમાચાર છે.
Most Read Stories