PHOTOS : અભિનેત્રી જેવી સુંદર છે ‘The great khali’ની પત્ની, દરેક પરિસ્થિતિમાં ખલીનો આપ્યો છે સાથ
WWEના પૂર્વ રેસલર ધ ગ્રેટ ખલી અલગ અલગ કારણસર ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં જ તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયો હતો. એક રેસલર તરીકે તેને સૌ કોઈ જાણે છે, પણ તેના પરિવાર વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ તેની પત્ની વિશે, જેણે દરેક પરિસ્થિતીમાં ખલીને સાથ આપ્યો.
Most Read Stories