AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nicholas Pooran Love Story: નિકોલસ પુરનની પત્ની કોઈ મોડલથી ઓછી નથી, 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લવસ્ટોરી શરુ થઈ

ડાબા હાથના બેટ્સમેન નિકોલસ પૂરન (Nicholas Pooran)ની લવ સ્ટોરી ખૂબ જ ફિલ્મી છે. પુરન અને મિગુએલ કેથરીન બાળપણથી એકબીજાને ઓળખતા હતા. બંનેએ સાથે સાથે સ્કૂલ અને કોલેજ કરી હતી. બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ અને પછી આ મિત્રતા ક્યારે પ્રેમનું રૂપ લઈ ગઈ તેની ખબર જ ના પડી. 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 3:31 PM
Share
મિગુએલ કેથરિનને 6 વર્ષ સુધી ડેટ કર્યા પછી, નિકોલસે તેની સાથે વર્ષ 2020 માં સગાઈ કરી અને બીજા જ વર્ષે લગ્ન કરી લીધા. મિગુએલ કેથરિન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે.

1 / 5
મિગુએલ કેથરિન 2020 IPL સિઝન દરમિયાન સ્ટેન્ડ પરથી નિકોલસ પૂરનને ઉત્સાહિત કરતી વખતે બધાના ધ્યાન પર આવી હતી. આ પછી, સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી.

2 / 5
જ્યારે નિકોલસ પુરન 19 વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયો હતો, ત્યારે મિગુએલ કેથરીને તે મુશ્કેલ સમયમાં તેમનો ઘણો સાથ આપ્યો હતો અને તેમની હિંમતને તૂટવા દીધી નહોતી.

3 / 5
વર્ષ 2023 ની શરૂઆતમાં, પુરનની પત્ની કેથરીને તેમની પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ બંનેએ અલૈરા રાખ્યું. માતા બન્યા બાદ પણ પુરનની પત્નીએ તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું છે.

4 / 5
એક છોકરીની માતા બનવા છતાં મિગુએલ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. તે કોઈ હિરોઈનથી ઓછી દેખાતી નથી. તેને મુસાફરી કરવી ખૂબ જ ગમે છે. IPL દરમિયાન તે પોતાના પતિને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચી જાય છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">