AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 Year of Lockdown : સોનુ સૂદથી લઈને શાહરૂખ ખાન સુધીના આ સ્ટાર્સે લોકડાઉનમાં જરૂરિયાતમંદોની મદદ કરી

કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનની સૌથી વધુ અસર દૈનિક વેતન કામદારો, ફ્રન્ટલાઈન કામદારો અને સ્થળાંતર કામદારોને થઈ હતી. આ દરમિયાન બોલિવૂડના ઘણા સ્ટાર્સે ખૂબ જ ઉત્સાહથી જરૂરિયાતમંદોની મદદ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 9:34 AM
Share
બે વર્ષ પહેલા આજના દિવસે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યુ હતુ. કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનની સૌથી વધુ અસર દૈનિક વેતન કામદારો, ફ્રન્ટલાઈન કામદારો અને સ્થળાંતર કામદારોને થઈ હતી. આ દરમિયાન બોલિવૂડના ઘણા સ્ટાર્સે ખૂબ જ ઉત્સાહથી જરૂરિયાતમંદોની મદદ કરી હતી.

1 / 8
આ લિસ્ટમાં પહેલું નામ એક્ટર સોનુ સૂદનું આવે છે. લોકડાઉન દરમિયાન સોનુ સૂદને મસીહા તરીકે ઓળખ મળી હતી.લોકડાઉનમાં સોનુએ ઘણા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું કામ કર્યું. આ સાથે તેમણે લોકોને રાશન અને મેડિકલ સુવિધા પણ આપી હતી.

2 / 8
શાહરૂખ ખાને છત્તીસગઢમાં આરોગ્ય કર્મચારીઓ માટે બે હજાર PPE કીટ દાનમાં આપી હતી. આ સિવાય તેણે કેરળમાં 20 હજાર N-95 માસ્ક દાનમાં આપ્યા હતા. શાહરૂખે તેની ઓફિસની જગ્યા પણ ક્વોરેન્ટાઇન સુવિધા માટે આપી હતી.

3 / 8
લોકડાઉનના શરૂઆતના દિવસોમાં પ્રિયંકા ચોપરાએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે લોકડાઉન દરમિયાન મહત્વની ભૂમિકા ભજવનાર મહિલાઓને એક લાખ ડોલરનું દાન કરશે. આ સાથે તેમણે મેડિકલ ઈક્વિપમેન્ટ બનાવતી કંપનીને પણ સહયોગ આપ્યો હતો.

4 / 8
શબાના આઝમીએ એક્શન એઈડ ઈન્ડિયા નામના NGO ને 10 લાખ રૂપિયાનુ દાન આપીને જરૂરિયાતમંદોને મદદ કરી. આ ઉપરાંત તેમણે 21 રાજ્યોના 172 જિલ્લામાં જરૂરિયાતમંદોને સહાય આપી હતી.

5 / 8
લોકડાઉન દરમિયાન સલમાન ખાને બીઇંગ હેંગરી નામની ફૂડ ટ્રક શરૂ કરી, જેના દ્વારા લોકોને રાશન પહોંચાડવામાં આવતુ હતુ. આ સિવાય તેણે મુંબઈ પોલીસને એક લાખ સેનિટાઈઝર પણ પહોંચાડ્યા હતા. આ સાથે અભિનેતાએ 'અન્ન દાન' નામનું અભિયાન શરૂ કર્યું, જેથી જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચી શકે.

6 / 8
આયુષ્માન ખુરાનાએ તેની પત્ની તાહિરા કશ્યપ સાથે મળીને જરૂરિયાતમંદ મહિલાઓની મદદ કરી. આ સિવાય તેણે PM કેર ફંડમાં પણ કેટલીક રકમ દાન કરી હતી.

7 / 8
અજય દેવગનના ફાઉન્ડેશન દ્વારા ધારાવી મુંબઈના આરોગ્ય કેન્દ્ર માટે ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત અભિનેતાના ફાઉન્ડેશન દ્વારા ધારાવીના લગભગ 700 પરિવારોને રાશન કીટ પણ આપવામાં આવી હતી.

8 / 8
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ

ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો

ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ

ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video

નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!

g clip-path="url(#clip0_868_265)">