નવા વર્ષની ઉજવણી કરીને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુંબઈ જવા રવાના, તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી હતી. બંને વેકેશન પર હતા ત્યારે પણ સાથે જોવા મળ્યા હતા અને આજે ફરી બંને એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 11:45 AM
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા નવું વર્ષ સેલિબ્રેટ કરીને મુંબઈ જવા રવાના થઈ ગયા છે.

1 / 5
આ દરમિયાન કિયારા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણે શોર્ટ્સ સાથે લૂઝ ટી-શર્ટ પહેર્યું હતું.

2 / 5
કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર નવા વર્ષની ઉજવણીની તસ્વીરો શેર કરી છે. જોકે તેણે સિદ્ધાર્થ સાથે એક પણ ફોટો પાડ્યો નથી.

3 / 5
આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા પણ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો. આ વખતે તેણે પેપરાઝીની સામે પોઝ આપ્યો ન હતો.

4 / 5
એક રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ અને કિયારાએ રણથંભોરમાં નવા વર્ષની ઉજવણી કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ

g clip-path="url(#clip0_868_265)">