Gujarati News » Photo gallery » | salman,shahrukh khan and this bollywood celebs attended baba siddiqui iftar party see photos
Iftar Party : બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સલમાન, શાહરૂખ સહિત આ બોલિવૂડ સેલિબ્રિટીઓ થયા સામેલ, જુઓ PHOTOS
બે વર્ષના લાંબા અંતરાલ બાદ રમઝાન માસમાં ફરીથી સૌથી પ્રખ્યાત ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સિદ્દીકી અને તેમના પુત્ર જીશાન સિદ્દીકી દ્વારા આયોજિત આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સે હાજરી આપી હતી.
બે વર્ષના લાંબા અંતરાલ બાદ રમઝાન માસમાં ફરીથી સૌથી પ્રખ્યાત ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સિદ્દીકી અને તેમના પુત્ર જીશાન સિદ્દીકી દ્વારા આયોજિત આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત સ્ટાર્સે હાજરી આપી હતી. દર વખતની જેમ આ વખતે પણ શાહરૂખ ખાન પાર્ટીમાં પહોંચ્યો હતો
1 / 6
સલમાન ખાન પણ દર વખતે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપે છે.તસવીરમાં સલમાન ખાન બાબા સિદ્દીકી સાથે હસતો જોવા મળી રહ્યો છે.
2 / 6
આ પાર્ટીમાં સલમાન ખાનની સાથે તેના પિતા સલીમ ખાન પણ આવ્યા હતા. બાબા સિદ્દીકી સલીમ ખાનને સ્ટેજ પરથી નીચે ઉતારવામાં મદદ કરતા જોવા મળ્યા હતા.
3 / 6
આ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી પણ તેના પતિ રાજ કુન્દ્રા સાથે પહોંચી હતી. શિલ્પા બાબા સિદ્દીકી સાથે વાત કરતી જોવા મળી હતી જ્યારે રાજ કુન્દ્રાએ લોકોથી દુરી બનાવી હતી.
4 / 6
ડાર્ક પિંક કલરના શૂટમાં ઉર્વશી રૌતેલા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે બાબા સિદ્દીકી સાથે પોઝ આપતી જોવા મળી હતી.
5 / 6
જેકી ભગનાની તેની કથિત ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહ સાથે પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન જેકી બ્લેક કુર્તા પાયજામામાં જ્યારે રકુલ પ્રીત ક્રીમ કલરના સૂટમાં જોવા મળી હતી.