PHOTOS: સુરતમાં ખાખી વર્દીમાં ભગવાન ગણેશની સ્થાપના, સાયબર ફ્રોડથી બચવા ગણેશજી આપશે સલાહ!

અહીં ગણેશજીની પ્રતિમાં લોકોને સાયબર ક્રાઈમથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી આપશે. આ ગણેશજી સાયબર ક્રાઈમ દ્વારા થતી કામગીરી અને જનજાગૃતિ માટેના તમામ સૂત્રો પણ આપશે.

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 20, 2023 | 1:56 PM
સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જન જાગૃતિ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે, સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બોલતા સાયબર ગણેશની સ્થાપના કરવામાં આવી છે.

1 / 5
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે શ્રીજી પંડાલમાં પૂજા કરી અને લોકોના હિત માટે પ્રાર્થના કરી હતી.તેમણે નાગરિકોને સાયબર ફ્રોડથી બચવા સતર્ક રહેવા જણાવ્યુ હતુ.

2 / 5
અહીં ગણેશજીની પ્રતિમાં લોકોને સાયબર ક્રાઈમથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી આપશે. આ ગણેશજી સાયબર ક્રાઈમ દ્વારા થતી કામગીરી અને જનજાગૃતિ માટેના તમામ સૂત્રો પણ આપશે.

અહીં ગણેશજીની પ્રતિમાં લોકોને સાયબર ક્રાઈમથી બચવા શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી આપશે. આ ગણેશજી સાયબર ક્રાઈમ દ્વારા થતી કામગીરી અને જનજાગૃતિ માટેના તમામ સૂત્રો પણ આપશે.

3 / 5
મંદિરોમાં જેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે તેવી જ રીતે સાયબરમાં બિરાજમાન બોલતા ગણેશના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદમાં એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં સાયબરની ટીપ્સ અને QR કોર્ડ હોય છે.

4 / 5
પ્રસાદમાં આવતા કાર્ડમાં મોબાઇલમાં QR કોર્ડ સ્કેન કરવામાં આવે તો ઓનલાઇન ચીટીંગથી કેવી રીતે બચી શકાય તેનો વિડીયો સાથે માહિતીઓ આવી જાય છે.આ માહિતીથી લોકોમાં જાગૃતિ ફેલાય છે.

5 / 5
Follow Us:
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

g clip-path="url(#clip0_868_265)">