પદ્મ એવોર્ડ્સ 2022: ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાથી લઈને ગાયક સોનુ નિગમ સુધી, આ લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જુઓ તસવીરો

પદ્મ એવોર્ડ્સ 2022 સેરેમની આજે (28/03/2022)ના રોજ નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાજર તમામ વિજેતાઓને પોતાના હસ્તે આ સન્માનનીય પુરસ્કાર અર્પણ કર્યા હતા.

Mar 28, 2022 | 10:26 PM
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 28, 2022 | 10:26 PM

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પુત્ર રાજવીર સિંહને એવોર્ડ આપ્યો છે.

1 / 8
ટોક્યો ઓલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

2 / 8
ટોક્યો પેરાલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર સુમિત અંતિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

3 / 8
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

4 / 8
ભારત બાયોટેકના એમડી કૃષ્ણ ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

5 / 8
ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

6 / 8
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે.

7 / 8
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

8 / 8

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati