G20: બનારસી સાડીથી લઈને લહેંગા સુધી, વિદેશી મહેમાનોની પત્નીઓ G20 ડિનરમાં જોવા મળી હતી દેશી લુકમાં

G20 સમિટ માટે ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી આવ્યા હતા. ગયા શનિવાર, સપ્ટેમ્બર 9, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે G20 ડિનરનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન ઘણા વૈશ્વિક નેતાઓ અને રાજકારણીઓ તેમની પત્નીઓ સાથે પણ અહીં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ડિનર પાર્ટીમાં વિદેશી મહેમાનોને સ્વદેશી વાનગીઓ પીરસવામાં આવી હતી અને આ ભોજન ગોલ્ડન અને સિલ્વર કોટેડ વાસણોમાં પીરસવામાં આવ્યું હતું. ડિનર દરમિયાન વિદેશી મહેમાનો ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા, IMF MD ક્રિસ્ટાલિના જ્યોર્જિવા અને જાપાનની ફર્સ્ટ લેડી અને અન્ય ઘણી વિદેશી મહિલા મહેમાનો ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 10:03 PM
રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત G20 ડિનરમાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની પત્ની યુકો કિશિદા બનારસી સાડીમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આ સાડી લુક માટે તેણે સિમ્પલ બન હેરસ્ટાઈલ પસંદ કરી હતી અને સિલ્વર હેન્ડ બેગ કેરી કરી હતી.

1 / 5
આ ડિનરમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ તેમની પત્ની કોબિતા સાથે ભારત મંડપમ પહોંચ્યા હતા, જ્યાં તેમની પત્ની કોબિતા રામદાની પણ સુંદર સાડીમાં જોવા મળી હતી. આ ખાસ ડિનર માટે તેણે ઓફ વ્હાઈટ શેડની સાડી પસંદ કરી હતી.

2 / 5
આ સિવાય ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને તેમની પત્ની ઈરિયાના જોકો વિડોડો પણ અલગ અંદાજમાં G20 ડિનરમાં પહોંચ્યા હતા. જ્યાં તેની પત્ની પરંપરાગત ભારતીય કુર્તામાં જોવા મળી હતી. તેનો આ લુક ખૂબ જ ખાસ લાગતો હતો.

3 / 5
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ પણ G20 ડિનરમાં હાજરી આપી હતી, જ્યાં મૂર્તિએ ખાસ પ્રકારનો લહેંગા પહેર્યો હતો. તેનો લુક એકદમ યુનિક અને સ્પેશિયલ લાગતો હતો.

4 / 5
આ સિવાય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ડિનરમાં ભારતીય રંગમાં જોવા મળી હતી. જ્યાં ક્રિસ્ટાલિના જ્યોર્જીએવા સલવાર સૂટ પહેરીને પહોંચી હતી અને તેનો લુક ઘણો જ ખાસ લાગતો હતો.

5 / 5
Follow Us:
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

7 ડિસે. યોજાશે BAPSનો ભવ્યાતિભવ્ય 'સૂવર્ણ કાર્યકર સન્માન' મહોત્સવ

ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, લાખોના સોનાના દાગીના લઈ ફરાર

દેવગઢબારિયાના સીંગોર ગામમાં SOGના દરોડા, 216 ગાંજાના છોડ ઝડપાયા

6000 કરોડના કૌભાંડમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી

વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

g clip-path="url(#clip0_868_265)">