AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earwax Remove : કાનમાં જામેલો મેલ કેવી રીતે કાઢવો? માત્ર એક મિનિટોમાં સાફ થશે કાન, જાણો સરળ રીત

તમે જાણો છો કે ખોટી રીતે કાનમાંથી મેલ કાઢવો નુકસાનકારક બની શકે છે? આ કારણે ઈન્ફેક્શન પણ થઈ શકે છે. તો હવે પ્રશ્ન એ છે કે કાનની આ ગંદકી યોગ્ય રીતે કેવી રીતે કાઢવી જોઈએ? જવાબ માટે આગળ વાંચો…

| Updated on: Jul 26, 2025 | 10:08 PM
Share
કાનની અંદર જમા થતો મેલ સેરેમિન (Cerumen) કહેવાય છે. આ મેલ વિવિધ કારણોથી કાનમાં જામી શકે છે અને આથી વિવિધ તકલીફો ઊભી થઈ શકે છે. સમયસર કાનને સાફ કરવું ખૂબ જ અગત્યનું છે. ઘણા લોકો વિવિધ ઉપાયો અજમાવે છે, પણ ખોટી રીતથી કાઢેલા મેલ કાનને નુકસાન પહોંચાડી શકે છે.

1 / 6
ઘર પર કાનના મેલને કેવી રીતે સાફ કરવો તેની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ રીત છે તેલનો ઉપયોગ કરવો. કાનને કુદરતી રીતે સાફ કરવા માટે તમે નારિયેળનું તેલ, બેબી ઓઈલ કે ઑલિવ ઓઈલ નો ઉપયોગ કરી શકો છો. 2-3 બૂંદ તેલને થોડું ગરમ કરો અને રૂઈ કે કપડામાં ડૂબાડીને કાનમાં નાખો. ત્યારબાદ થોડીવાર માથું ઝુકાવશો અને 1-2 મિનિટ પછી સીધું કરીને કાન સાફ કરો. આ રીતે મેળ સરળતાથી બહાર આવી શકે છે.

2 / 6
હાઈડ્રોજન પેરોક્સાઇડ અને પાણીને સમાન પ્રમાણમાં (1:1) મિક્સ કરો અને ડ્રૉપરમાં ભરી લો. હવે તેની થોડીથી બૂંદો કાનમાં નાખો. 5-10 મિનિટ માથું ઝુકાવી રાખો, પછી સીધું કરો અને સૂતી કપડાથી કાન સાફ કરો. આ ઉપાય કાનમાં ભરાયેલું મેળ કાઢવામાં મદદરૂપ બની શકે છે.

3 / 6
એક પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી ભરી લો અને ધીમે ધીમે કાનમાં નમાવીને નીચેના દિશામાં પાણી કાઢો. આવું 2-3 વખત કરો જેથી કરીને કાનમાં ભરેલો મેલ બહાર આવી જાય છે.

4 / 6
ધ્યાનમાં રાખવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવે તો, જો તમારા કાનમાં વારંવાર મેળ ભરાય છે તો ડૉક્ટરની સલાહ જરૂર લો.

5 / 6
કાન સાફ કરતી વખતે અત્યંત સાવચેતી રાખો, ખાસ કરીને જો દુખાવો કે ફૂલો આવે. કાનમાં ચપટી, ક્લિપ કે અન્ય સાધનો ન નાખો. તેમ કરવાથી કાનને ઇજા પહોંચી શકે છે.

6 / 6

ગંભીર બીમારી અલ્ઝાઇમર રોગના શરૂઆતી લક્ષણો શું છે? જાણવા માટે અહીં ક્લિક કરો..

3 હત્યારા...3 ચપ્પુ...80 સેકન્ડમાં ઝીંક્યા 60 ચપ્પુના ઘા- જુઓ CCTV

Kutch : સરકારી જમીન પરથી ગેરકાયદે 16 જેટલી દુકાનો તોડી પડાઈ

ગેરકાયદે વિદેશ મોકલનાર કુખ્યાત બોબી પટેલનો ભાગીદાર ઝડપાયો

વાત્રક નદીના પૂરમાં પશુપાલકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યો

MLA હાર્દિક પટેલે વિરમગામમા કામ નથી કર્યા? જાણો શું કહ્યું વરૂણ પટેલે?

કઈ રાશિના જાતકોનો દિવસ આનંદ-ઉત્સાહથી ભરેલો રહેશે?

ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવે ખાનગી ગરબા ક્લાસિસ બંધ કરાવવાને લઈને પાટીદાર સમાજ મેદાને

રણજીતપુરા ગામના લોકો પાયાની સુવિધાથી વંચિત !

દેશના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડ કેસમાં વધુ 8 આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">