દેશના આ શહેરોમાં રહે છે ધન કુબેરો, અમદાવાદ કે લખનઉ એવા શહેર છે કે જેનો આમાં સમાવેશ નથી

દિલ્હી અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 1:56 PM
કોરોના મહામારી પછી પણ દુનિયાભરમાં અમીર લોકોની સંપત્તિમાં વધારો થયો છે. ભારતમાં પણ આ સમયગાળા દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં જ વધારો થયો નથી, પરંતુ તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. હુરુનના તાજેતરના અહેવાલ મુજબ, ગયા વર્ષે ભારતમાં 51 નવા અબજોપતિ બન્યા હતા. આ સાથે ભારતમાં અબજોપતિઓની સંખ્યા હવે 250ને વટાવી ગઈ છે. હવે માત્ર અમેરિકા અને ચીન જ અબજોપતિઓની બાબતમાં ભારતથી આગળ છે. ધનકુબેર દેશના આ શહેરોમાં સૌથી વધારે રહે છે, પરંતુ આમાંથી કોઇ એક પણ અમદાવાદ-લખનૌમાં જેવા પ્રખ્યાત શહેરમાં નથી રહેતા (Photo: Getty)

1 / 6
હેનલી એન્ડ પાર્ટનર્સે પણ ભારતીય અબજોપતિઓ વિશે એક તાજો અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ ભારતના કયા શહેરોમાં કેટલા અબજોપતિઓ રહે છે તેના વિશે છે. આ રિપોર્ટ અનુસાર, દેશની આર્થિક રાજધાની અબજોપતિઓ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એકલા મુંબઈમાં જ 31 અબજોપતિ અને 249 સેન્ટિમિલિયોનેર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2031 સુધીમાં મુંબઈમાં ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં 80 ટકાનો વધારો થવાનો અંદાજ છે.(Photo: Getty)

2 / 6
ધનવાન લોકો કે જેમની પાસે 1 બિલિયન ડોલર એટલે કે 1000 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે તેમને અબજોપતિ કહેવામાં આવે છે. બીજી તરફ, જેમની પાસે $100 મિલિયનથી $1000 મિલિયન સુધીની સંપત્તિ છે તેઓને સેન્ટીમિલિયોનેર કહેવામાં આવે છે. દેશની રાજધાની નવી દિલ્હી શ્રીમંતોની પસંદગીના સંદર્ભમાં બીજા ક્રમે છે. દિલ્હીમાં 15 અબજોપતિ, 122 સેન્ટીમિલિયોનેર, 2000થી વધુ કરોડપતિઓ અને 30,500 HNWIs (High-Net-Worth Individual) રહે છે.(Photo: Getty)

3 / 6
 દિલ્હી પહેલા કોલકાતા ભારતની રાજધાની હતી. કેટલાક લોકો આ જૂના શહેરને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખે છે. આ ઉપરાંત, 800 થી વધુ ઉચ્ચ નેટ-વર્થ  ધરાવતા વ્યક્તિ (HNWIs) પણ શહેરમાં રહે છે.(Photo: Getty)

4 / 6
ભારતની સિલિકોન વેલી  (Bengaluru)તરીકે જાણીતું આ શહેર અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. આ ટેક સિટીમાં હાલમાં 11,700 HNWIs (High-Net-Worth Individual) રહે છે અને આગામી 10 વર્ષમાં તેમની સંખ્યામાં 90 ટકાનો વધારો થઈ શકે છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે. હૈદરાબાદમાં 5 અબજોપતિ, 46 સેન્ટીમિલિયોનેર અને લગભગ 740 કરોડપતિઓ રહે છે. તે પછી પૂણે આવે છે, જ્યાં 3 કરોડપતિ અને 28 સેન્ટિમિલિયોનેર રહે છે. ઓટોમોબાઈલ હબ ચેન્નાઈ 4 અબજોપતિ અને 30 સેન્ટિમિલિયોનેરનું ઘર છે. તે પછી એનસીઆર શહેર ગુરુગ્રામ આવે છે, જે 2 અબજોપતિ અને 18 સેન્ટિમિલિયોનેરના ઘર છે.(Photo: Getty)

5 / 6
સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેશને અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ આપનાર ગુજરાતનું એક પણ શહેર આ યાદીમાં નથી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક પણ અબજોપતિ રહેતો નથી. તેવી જ રીતે, ઉત્તર ભારતમાંથી દિલ્હી-એનસીઆર સિવાય, અન્ય કોઈ શહેર આ યાદીમાં નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ અબજોપતિઓની સંખ્યા શૂન્ય છે. (Photo: Getty) Edit -Dhinal chavda

6 / 6

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">