AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : આ છે દુનિયાની સૌથી ગરીબ ક્રિકેટ ટીમ, નંબર 1 ટીમ પાસે નથી પોતાનું હોમ ગ્રાઉન્ડ

Knowledge : ઘણા ખેલાડી પોતાના ઘરની ગરીબી દૂર કરવા ક્રિકેટમાં હાથ અજમાવતા હોય છે. સારા પ્રદર્શન દ્વારા રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી તેઓ પોતાની આજીવિકા મેળવતા હોય છે. પણ દુનિયામાં ઘણી ક્રિકેટ ટીમો પોતે પણ ગરીબ હોય છે. ચાલો જાણીએ આવી ટીમો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 9:29 PM
Share
 સારા પ્રદર્શન દ્વારા રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી ઘણા ખેલાડીઓ પોતાની આજીવિકા મેળવતા હોય છે. પણ દુનિયામાં ઘણી ક્રિકેટ ટીમો પોતે પણ ગરીબ હોય છે. ચાલો જાણીએ આવી ટીમો વિશે.

1 / 5
અફઘાનિસ્તાનની ટીમ દુનિયાની સૌથી ગરીબ ટીમ છે. આર્થિક તંગીને કારણે આ દેશમાં કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાન નથી. તેઓ હોમ ગ્રાઉન્ડ તરીકે દિલ્હી અને દેહરાદૂનના ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ કરે છે. રાશિદ ખાન જેવા ખેલાડીઓને 2 લાખ અને અન્ય ખેલાડીઓને 1 લાખ સેલેરી તેમના ક્રિકેટ બોર્ડ તરફથી મળે છે.

2 / 5
નેપાળની ટીમ બીજી સૌથી ગરીબ ટીમ છે. આ ટીમને આઈસીસી દ્વારા સેલેરી આપવામાં આવે છે. નેપાળમાં આઈસીસી ક્રિકેટમાં રોકાણ કરવા માટે આ પ્રયાસ કરી રહી છે. નેપાળી ક્રિકેટરોને 50 હજારથી 1.5 લાખની વચ્ચેની સેલેરી મળે છે.

3 / 5
આર્થિક સંઘર્ષને કારણે કેન્યાની ક્રિકેટ ટીમ દુનિયાની ત્રીજા નંબરની ગરીબ ટીમ છે. આ ટીમને ખેલાડીઓને 4000 થી 6000 રુપિયા એક મેચની સેલેરી મળે છે. આ ટીમ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પણ દૂર રહે છે.

4 / 5
ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમે ઈતિહાસમાં સૌથી વધારે આર્થિક સંઘર્ષ જોયો છે. 2019માં આ ટીમને આઈસીસી દ્વારા બેન કરવામાં આવી હતી. આ ટીમના ખેલાડીઓને 2થી 3 હજારની સેલેરી મળે છે.

5 / 5
ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર

લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું

પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ

વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી

ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?

કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર

g clip-path="url(#clip0_868_265)">