AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty Birthday: શિલ્પા શેટ્ટી બે બાળકોની માતા છે, 48 વર્ષની ઉંમર પણ લાગે છે હોટ

Happy Birthday Shilpa Shetty: બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ બહુપ્રતિભાશાળી અભિનેત્રી વિશે એક એવી વાત છે, જેના વિશે તેના ચાહકો કદાચ અજાણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 11:26 AM
Share
Shilpa Shetty Birthday Special: બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે જન્મદિવસ છે. પોતાના ડાન્સથી બધાના દિલ જીતનારી આ એક્ટ્રેસ 48 વર્ષની થઈ ગઈ છે. શિલ્પા માત્ર અભિનય દ્વારા જ નહીં પરંતુ યોગ દ્વારા પણ તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

1 / 5
બોલિવૂડની યમ્મી મમ્મી તરીકે જાણીતી ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફિટનેસના મામલે 20-22 વર્ષની અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. શિલ્પાનું ટોન ફિગર અને ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

2 / 5
 ફિટનેસ ફ્રીક શિલ્પા યોગ પર ઘણો ભાર મૂકે છે. તેની ફિટનેસ દિનચર્યામાં યોગ ચોક્કસપણે સામેલ છે. સોશિયલ મીડિયાથી લઈને યુટ્યુબ સુધી તમને શિલ્પાના યોગ કરતા શાનદાર વીડિયો જોવા મળશે. યોગથી માત્ર ફિટનેસ જાળવવામાં આવતી નથી પરંતુ ચહેરાને ચમક પણ આપે છે.

3 / 5
શિલ્પા શેટ્ટી જેટલી સુંદર છે એટલી જ ફિટ પણ છે. તેની ફેશન સેન્સ અદભૂત છે. સાડી હોય કે ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ, શિલ્પા અદ્ભુત લાગે છે. શિલ્પા ઘણીવાર ભારતીય આઉટફિટ્સમાં જોવા મળે છે.

4 / 5
શિલ્પા શેટ્ટી ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. આ સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. શિલ્પા અવારનવાર પોતાના ફેન્સ સાથે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

5 / 5
Follow Us
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો

સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ

કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?

સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો

72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો

Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ

ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ

સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO

અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત

g clip-path="url(#clip0_868_265)">