બ્લેક સાડીમાં જોવા મળ્યો Samantha ruthનો આકર્ષક અંદાજ, જુઓ Photos

Black Saree Looks:બ્લેક સાડીમાં સમંથા રૂથ પ્રભુ (samantha ruth)ના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. બ્લેક સાડીમાં અભિનેત્રીનો આ લુક ખરેખર ક્યૂટ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 11:59 AM
સામંથા રૂથ પ્રભુ (samantha ruth) સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સામંથા તેની ફિલ્મોની સાથે સાથે તેની સ્ટાઈલ માટે પણ ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેત્રી ખૂબ જ સુંદર બ્લેક સાડીમાં જોવા મળી હતી. આવો એક નજર કરીએ અભિનેત્રીના બ્લેક સાડીના લૂક પર.

1 / 5
અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ કાળી સાડી પહેરી છે. આ સાડી પર ભરતકામ છે. સાડીની બોર્ડર પર ગોલ્ડન, પિંક, ગ્રીન અને ઓરેન્જ થ્રેડથી બનેલું થ્રેડ ફ્લોરલ વર્ક છે. દોરાના કામ સાથેની આ બોર્ડર સાડીની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે.

2 / 5
સામંથાએ આ સાડીના પલ્લુની સ્ટાઈલ અનોખી રીતે કરી છે. એક્સેસરીઝ માટે, અભિનેત્રીએ ઘણી બધી રિંગ્સ, બ્રેસલેટ અને ડેંગલર એરિંગ્સ પહેર્યા છે. આ એક્સેસરીઝ આ સાડી સાથે ખૂબ જ મેચ થાય છે.

3 / 5
અભિનેત્રીએ સાડી સાથે પ્લમ લિપ શેડ કર્યો છે. આ લિપ શેડ અભિનેત્રીના લુકને હાઈલાઈટ કરી રહ્યો છે. ટૂંકા વાળને કર્લ હેરસ્ટાઇલ આપવામાં આવી છે.  સામંથા નવા ફેશન ગોલ સેટ કરતી જોવા મળે છે.

4 / 5
 ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દિલ જીતી લેનાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને ક્લોસ્ટ્રોફોબિયાની બીમારી છે. અભિનેત્રી લિફ્ટથી ખૂબ જ ડરે છે.  (All photo : samantha ruth instagram)

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">