Mouni Roy Photos : ગ્રીન શિમરી સાડીમાં મૌની રોયનો ક્લાસી લુક, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

Mouni Roy Photos: એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) તેના કિલર અને બોલ્ડ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. મૌની રોયે ગ્રીન શિમરી સાડીમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 11:15 PM
ટીવીની દુનિયાથી લઈને બોલિવુડ સુધી એક્ટ્રેસ મૌની રોય આજે એક મોટું નામ બની ગઈ છે. (Image: Mouni Roy Instagram)

1 / 5
મૌની રોયે હાલમાં જ ગ્રીન શિમરી સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. (Image: Mouni Roy Instagram)

2 / 5
મૌની રોય ગ્રીન એમ્બ્રોઈડરી વર્કની ટ્રાન્સપરેન્ટ સાડીમાં અપ્સરા બની છે. આ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Mouni Roy Instagram)

3 / 5
મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ મૌની રોયની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. (Image: Mouni Roy Instagram)

4 / 5
મૌની રોયની સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે. મૌની ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Mouni Roy Instagram)

5 / 5
Follow Us:
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

g clip-path="url(#clip0_868_265)">