AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karan-Drisha Wedding : કરણ દેઓલના ચહેરા પર સ્માઈલ, શરમાતી જોવા મળી દ્રિશા આચાર્ય, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ લગ્નની તસવીરો

Karan Deol Drisha Acharya Wedding: કરણ દેઓલ (Karan Deol) અને દ્રિશા આચાર્ય લગ્નના બંધનમાં બંધાય ગયા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં દ્રિશા શરમાતી જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 8:26 PM
Share
સની દેઓલના પુત્ર કરણ દેઓલે તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદથી જ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  (Image: Karan Deol Instagram)

1 / 5
કરણ દેઓલે પોતાના લગ્નની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં બંનેના ફેસ પર અલગ જ સ્માઈલ જોવા મળી રહી છે. બંને ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. (Image: Karan Deol Instagram)

2 / 5
એક ફોટોમાં કરણ દ્રિશાનો હાથ પકડેલો જોવા મળી રહ્યો છે અને દ્રિશા શરમાતી જોવા મળી રહી છે. તેણે પોતાના ચહેરા પર હાથ રાખ્યો છે. બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. (Image: Karan Deol Instagram)

3 / 5
તમને જણાવી દઈએ કે બંને લાંબા સમયથી લગ્નને લઈને ચર્ચામાં હતા અને આજે એટલે કે 18 જૂનના રોજ લગ્નની અલગ અલગ તસવીરો ફેન પેજ પર શેર થવા લાગી. આ પહેલા સામે આવેલા ફોટામાં બંને સ્ટેજ પર બેઠેલા જોવા મળ્યા હતા. (Image: Karan Deol Instagram)

4 / 5
આ તમામ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. (Image: Karan Deol Instagram)

5 / 5
Follow Us
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે

g clip-path="url(#clip0_868_265)">