રણવીર સિંહ પહેલા આ સ્ટાર પણ કરી ચૂક્યા છે ન્યૂડ ફોટોશૂટ, મિલિંદ સોમન અને શર્લિન ચોપરા પણ આ લિસ્ટમાં સામેલ, જુઓ ફોટા

અભિનેતા રણવીર સિંહ તેની એક્સ્ટ્રારંગી ફેશન પછી તેની નગ્ન તસવીરોથી મનોરંજન ક્ષેત્રે હોબાળો મચ્યો છે. રણવીર સિંહની તસવીરો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે. રણવીર સિંહે એક ખાનગી મેગેઝીનના કવરપેજ માટે ન્યૂડ પોઝ આપ્યો છે.

Jul 22, 2022 | 1:09 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 22, 2022 | 1:09 PM

ગુરુવારના રોજ ઈન્ટરનેટ પર ધમાલ મચી હતી. કારણ  રણવીર સિંહનું  ન્યૂડ ફોટોશૂટ (Nude photoshoot) છે. રણવીરના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.  રણવીર સિંહ પ્રથમ કલાકાર નથી કે તેણે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હોય, રણવીર પહેલા અનેક સ્ટાર છે જેમના ન્યુડ ફોટો સામે આવ્યા છે

1 / 9
આ લિસ્ટમાં પ્રથમ નામ આવે છે અભિનેતા આમિરખાનનું , આમિર ખાન ફિલ્મ પીકે માટે ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું હતુ, તેમનું આ પોસ્ટર જ્યારે સામે આવ્યું તો આમિર ખાનનો બોલ્ડનેસ જોઈ લોકો દંગ રહી ગયા હતા

2 / 9
રણબીર કપૂરની ડેબ્યુ ફિલ્મ સાંવરિયા હતી. આ ફિલ્મમાં જબસે તેરે નૈના ગીતમાં રણબીર કપૂર આ સ્ટાઇલમાં ટુવાલ પકડેલો જોવા મળ્યો હતો.

3 / 9
90 દશકમાં પુજા બેદીએ એક કોન્ડમ કંપની માટે જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં પુજા બેદી હૉટ અવતારમાં જોવા મળી હતી

4 / 9
સપના ભાવનાની એક સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ છે, બિગ બોસ સીઝન 6 બાદ તે ખુબ ચર્ચામાં  આવી હતી, એક વખત સપનાએ PETA માટે એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતુ

5 / 9
શર્લિન ચોપડા તેના બોલ્ડ ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, પરંતુ  કામસુત્ર 3ડીમાં  શર્લિનના કેટલાક સીન ટૉપલેસ જોવા મળ્યા હતા. શર્લિનની ફિલ્મ સેટ પર આ ફોટો ખુબ વાયરલ થયા હતા. જેમાં  તે કપડાં વગર બેસેલી જોવા મળી હતી

6 / 9
નીલ નીતિન મુકેશે ખુબ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેની ફિલ્મો શાનદાર રહી હતી. મધુર ભંડારકરની ફિલ્મમાં  નીલના વખાણ થયા હતા. તેના એક સીનમાં નીલ ઑન સ્ક્રીન ન્યુડ જોવા મળ્યો હતો.

7 / 9
મિલિંદ સોમન 90ના દશકના સૌથી હોટ સેલિબ્રિટીમાંથી એક છે, તેમણે 1995માં કપડાં વગર ફટોશૂટ કર્યું હતુ,

8 / 9
ફિલ્મ ન્યૂયોર્કમાં જૉન અબ્રાહમનું એ રુપ જોવા મળ્યું હતુ. જે તેણે પહેલા ફિલ્મમાં ક્યારે પણ જોવા મળ્યું ન હતુ. ફિલ્મ ન્યુયોર્કમાં જૉન અબ્રાહમે એક સીન કપડાં વગર આપ્યો હતો.

9 / 9

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati