AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસે આ ખેલાડીઓનું ભાગ્ય બદલ્યું, આજે બની ગયા છે મોટા સ્ટાર્સ

Bigg Boss Stars:રિયાલિટી શો 'બિગ બોસ'એ ઘણા સંઘર્ષ કરતા સ્ટાર્સની કિસ્મત બદલી નાખી છે. પ્લેયર તરીકે શોમાં પહોંચેલા આ સ્ટાર્સ આજે ઘણા ફેમસ ચહેરા બની ગયા છે. જુઓ ફોટો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 2:08 PM
Share
પંજાબની કેટરીના કહેવાતી શહેનાઝ ગિલને બિગ બોસમાંથી મોટી ઓળખ મળી છે. શહનાઝ આજે ટીવીથી લઈ બોલિવુડનો જાણીતો ચહેરો બની ચૂકી છે.

1 / 6
બિગ બોસમાં ચર્ચામાં રહેનારી તેજસ્વી પ્રકાશને પણ સૌ કોઈ જાણે છે. તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આજકાલ તે કરણ કુંદ્રાની સાથે રિલેશનશિપને લઈ ચર્ચામાં છે.

2 / 6
 અલી ગોની ટીવીનો ચર્ચિત ચહેરો છે. તેમણે બિગ બોસમાં મોટી ઓળખ મળી છે. અલી ગોનીએ સ્પિટસવિલ્લા, નાગિન 3, ખતરો કે ખેલાડી જેવા શોમાં કામ કર્યું છે.

3 / 6
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા આજે એક જાણીતો ચહેરો છે. મોનાલિસા તેની એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ મેળવે છે. મોનાલિસાને બિગ બોસથી ખાસ ઓળખ મળી છે.

4 / 6
નિક્કી તંબોલી પણ બિગ બોસનો ભાગ રહી ચૂકી છે. નિક્કી તંબોલી હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાના હોટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

5 / 6
પ્રિન્સ નરુલાને પણ બિગ બોસના ઘરમાં ખાસ ઓળખ મળી, પ્રિન્સને રિયાલિટી શોનો બાદશાહ કહેવામાં આવે છે. નચ બલિયેથી લઈ રોડિઝ એક્સ 2 અને સ્પિલટ્સવિલા 8ની વિજેતા રહી ચૂકી છે.

6 / 6
Follow Us
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video

આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?

અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

g clip-path="url(#clip0_868_265)">