AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આખી દુનિયામાં ‘તેલ’ માટે મચશે ત્રાહિમામ ! શું હંમેશા માટે બંધ થઈ જશે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’?

શું વિશ્વના અર્થતંત્રની 'જીવનરેખા' ગણાતો દરિયાઈ માર્ગ કાયમ માટે ઠપ થઈ જશે? ઈરાનના વરિષ્ઠ નેતાએ બહેરીન સહિતના દેશોને ખુલ્લેઆમ લલકારતા કહ્યું છે કે, હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાનું જોખમ ન ઉઠાવો. જો કે, આ એક ધમકી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હલચલ મચી ગઈ છે.

| Updated on: May 10, 2026 | 4:59 PM
Share
ઈરાનના વરિષ્ઠ નેતા ઈબ્રાહિમ અઝીઝીએ (Ebrahim Azizi) બહેરીન અને બીજા દેશોને ચેતવણી આપી છે કે, જો તેઓએ ઈરાન વિરુદ્ધ અમેરિકા સમર્થિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવનું સમર્થન કર્યું, તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) કાયમ માટે બંધ કરવામાં આવી શકે છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઈબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, અમેરિકાનો સાથ આપનારી સરકારોએ ગંભીર પરિણામો ભોગવવા પડશે.

1 / 5
તેમણે કહ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક મહત્વપૂર્ણ જીવનરેખા છે. તેને કાયમ માટે બંધ થવાનું જોખમ તમારા પર ન લો. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક પ્રસ્તાવમાં ફેરફાર કર્યો છે. આ પ્રસ્તાવમાં ઈરાન પાસે દરિયાઈ માર્ગે હુમલા, લેન્ડમાઈન્સ (બારૂદી સુરંગો) બિછાવવા અને જહાજોની અવરજવરમાં દખલગીરી રોકવાની માંગ કરવામાં આવી છે.

2 / 5
રોયટર્સના અહેવાલ મુજબ, બહેરીન એ દેશોમાં જોડાયેલ છે કે, જે આ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યો છે. પ્રસ્તાવમાં ઈરાનને વેપારી જહાજોને ધમકાવવાનું બંધ કરવા અને સમુદ્રમાં બિછાવેલી લેન્ડમાઈન્સની જાણકારી આપવાની માંગ પણ કરવામાં આવી છે. વિશ્વના તેલનો લગભગ પાંચમો ભાગ આ જ માર્ગ પરથી પસાર થાય છે.

3 / 5
જ્યારે બાકીના વિશ્વના લોકો પેટ્રોલના દરેક ટીપા માટે ભારે કિંમત ચૂકવી રહ્યા છે, ત્યારે વેનેઝુએલામાં, ઇંધણ ફક્ત 10 રૂપિયા પ્રતિ લિટર (ભારતીય ચલણની દ્રષ્ટિએ) ના દરે વેચાઈ રહ્યું છે. સંઘર્ષના આ યુગમાં પણ, ઈરાનમાં નાગરિકો આ વિશિષ્ટ વિશેષાધિકારનો આનંદ માણી રહ્યા છે.(ફોટો ક્રેડિટ-Google)

4 / 5
આમાં કહેવામાં આવ્યું છે કે, જો તેહરાન પાલન નહીં કરે તો સુરક્ષા પરિષદ પ્રતિબંધો સહિતના અસરકારક પગલાં પર વિચાર કરી શકે છે. પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સભ્ય દેશોને હોર્મુઝની ખાડીમાં પોતાના જહાજોની રક્ષા કરવાનો અધિકાર છે.

5 / 5

Breaking News: સુવેન્દુ અધિકારીના PAની હત્યામાં બીજા રાજ્યનું કનેક્શન, આ એક પુરાવાએ આખી તપાસ પલટી નાખી

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા

વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ

દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો

અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે

ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ

g clip-path="url(#clip0_868_265)">