AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 નવેમ્બરના મહત્વના સમાચાર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંજાબના અમૃતસર મંદિરની મુલાકાત લીધી, ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2026 | 7:53 AM
Share

આજે 26 નવેમ્બર ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 નવેમ્બરના મહત્વના સમાચાર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંજાબના અમૃતસર મંદિરની મુલાકાત લીધી, ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

LIVE NEWS & UPDATES

  • 26 Nov 2026 07:53 AM (IST)

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંજાબના અમૃતસર મંદિરની મુલાકાત લીધી

    પંજાબના અમૃતસરની મુલાકાતે ગયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શીખ ધર્મના પવિત્ર યાત્રાધામ શ્રી હરમંદિર સાહિબ એટલે કે સુવર્ણ મંદિરના દર્શન કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગુરૂદ્વારામાં શીશ ઝુકાવ્યું હતું અને દેશ તથા ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ ગરૂદ્વારામાં શીશ ઝુકાવ્યું હતું.

આજે 26 નવેમ્બર ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Nov 26,2026 7:51 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">