Alia Bhatt Spotted: લગ્ન બાદ પહેલીવાર ઘરની બહાર આવી આલિયા ભટ્ટ, એક્ટ્રેસનો સિમ્પલ લુક ચાહકોના દિલને સ્પર્શી ગયો

અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) લગ્ન બાદ આજે એટલે કે મંગળવારે પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટ આજે મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 5:06 PM
બોલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરે (Ranbir Kapoor) પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં બાંદ્રા સ્થિત તેમના ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં લગ્ન કર્યા છે

1 / 5
અભિનેત્રી આલિયા ભટ્ટ  (Alia Bhatt)  લગ્ન બાદ આજે એટલે કે મંગળવારે પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટ આજે મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળી હતી.

અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) લગ્ન બાદ આજે એટલે કે મંગળવારે પહેલીવાર જાહેરમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટ આજે મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળી હતી.

2 / 5
ફોટોમાં તમે જોઈ શકો છો કે આલિયા તેની વેડિંગ રિંગ પણ ફ્લોન્ટ કરી રહી છે. આલિયાને એકદમ સિમ્પલ લુકમાં જોઈને તેના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

3 / 5
આલિયા કપૂરે 14 એપ્રિલે રણબીર કપૂર સાથે સાત ફેરા લીધા. લગ્નની વિધિ 13 એપ્રિલે શરૂ થઈ હતી. આના એક દિવસ પહેલા એટલે કે 12 એપ્રિલે આલિયા તેની આગામી ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીના શૂટિંગમાં જોવા મળી હતી.

4 / 5
હવે એરપોર્ટ પરથી આલિયાની આ તસવીરો જોયા બાદ લાગે છે કે તે ફરીથી કામ પર પાછી ફરી છે.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">