દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અચનાકથી પાવરકટની સમસ્યા ઉભી થઈ હતી. સવારથી જ ટ્વીટર પર #PowerCut ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો તેની પર Memes અને જોક્સ બનાવી રહ્યા છે. વીજળી ગૂલ થવાથી ટ્રેનોનું સંચાલન પણ ઠપ્પ થઈ ગયું હતું. ઘણા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પમ કામ નહતા કરી રહ્યા. આ મામલે ઘણા લોકોએ મીમ્સ બનાવી સોશિયલ મીડિયા […]
Follow us on
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અચનાકથી પાવરકટની સમસ્યા ઉભી થઈ હતી. સવારથી જ ટ્વીટર પર #PowerCut ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો તેની પર Memes અને જોક્સ બનાવી રહ્યા છે. વીજળી ગૂલ થવાથી ટ્રેનોનું સંચાલન પણ ઠપ્પ થઈ ગયું હતું. ઘણા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પમ કામ નહતા કરી રહ્યા. આ મામલે ઘણા લોકોએ મીમ્સ બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા છે.