લોકો ઘરે પરત જવા માગે છે પણ જુઓ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર કેવી છે સ્થિતિ?
કોરોના વાઈરસના લીધે ફસાયેલા મંજૂરી મેળવીને ઘરે જવા માગે છે જો કે બોર્ડર પર કંઈક અલગ જ સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં પ્રવેશને લઈને લાંબી કતારો મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર જોવા મળી રહી છે. લોકો ફસાયા છે અને વેરિફિકેશનની રાહ જોઈ રહ્યાં છે. કામગીરી અત્યંત ધીમી હોવાનો આક્ષેપ તંત્ર પર લાગી રહ્યો છે. જુઓ અમારી રજૂઆત.. Facebook […]
કોરોના વાઈરસના લીધે ફસાયેલા મંજૂરી મેળવીને ઘરે જવા માગે છે જો કે બોર્ડર પર કંઈક અલગ જ સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં પ્રવેશને લઈને લાંબી કતારો મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર જોવા મળી રહી છે. લોકો ફસાયા છે અને વેરિફિકેશનની રાહ જોઈ રહ્યાં છે. કામગીરી અત્યંત ધીમી હોવાનો આક્ષેપ તંત્ર પર લાગી રહ્યો છે. જુઓ અમારી રજૂઆત..
આ પણ વાંચો : સુરતમાં પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ, પોલીસ પર થયો પથ્થરમારો, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો