આવી ગઈ છે 20 રુપિયાની નવી નોટ, ઈલોરાની ગુફાઓના નોટ પર જોઈ શકાશે

ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ 20 રુપિયાની નોટ બજારમાં મુકશે. આ નોટની ડિઝાઈન અને કલર સામે આવ્યા છે. દરેક નોટમાં એક અલગ વસ્તુ દર્શાવવામાં આવે છે તેવી જ રીતે આ નોટમાં ઈલોરાની ગુફા જોવા મળશે. Web Stories View more આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ […]

આવી ગઈ છે 20 રુપિયાની નવી નોટ, ઈલોરાની ગુફાઓના નોટ પર જોઈ શકાશે
Follow Us:
| Updated on: Jul 31, 2019 | 11:25 AM

ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ 20 રુપિયાની નોટ બજારમાં મુકશે. આ નોટની ડિઝાઈન અને કલર સામે આવ્યા છે. દરેક નોટમાં એક અલગ વસ્તુ દર્શાવવામાં આવે છે તેવી જ રીતે આ નોટમાં ઈલોરાની ગુફા જોવા મળશે.

આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ
સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:    VIDEO: વરિયાવ ગામેથી MD ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ, મકાનમાં રાખી કારોબાર ચાલતો હતો

આ નોટ પર રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસના હસ્તાક્ષર જોવા મળશે. આ નોટને નવી જ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. આ નોટમાં સ્વચ્છ ભારતનો લોગો અને સુત્ર પણ રાખવામાં આવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈલોરાની ગુફાઓને આ નોટ પર દર્શાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે. આ ગુફાઓ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોમાં સામેલ કરાઈ છે. અહીંયા 12 બૌદ્ધ ગુફાઓ, 17 હિંદુ ગુફાઓ અને 5 જૈન ગુફાઓ છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">