AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breakfast Mistake : બાફેલા ઈંડા અને ચા એક સાથે લેવાથી શરીરમાં ઉભી થઈ શકે છે આ સમસ્યાઓ

કેટલાક લોકોને ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે. તેવામાં લોકો હેલ્ધી ફૂડ સમજીને ચા સાથે બાફેલા ઈંડા ખાવાનું પસંદ કરતા હોય છે. પણ તે તમને આરોગ્યની દ્રષ્ટિએ નુકશાન પણ કરી શકે છે. જાણો ચા સાથે બાફેલા ઈંડા ખાવાના નુકશાન વિશે .

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 7:06 AM
Share
નબળા હાડકાઃ બાફેલા ઈંડા અને ચા એકસાથે ખાવાથી શરીરમાં પ્રોટીન બંધાઈ શકે છે. પ્રોટીનને નુકસાન થવાને કારણે, તમે હાડકાંમાં દુખાવો અને જડતા અનુભવવા લાગશો.

1 / 5
કબજિયાતઃ ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે ચા અને બાફેલા ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી. નિષ્ણાતોના મતે, આ મિશ્રણને કારણે કબજિયાત પણ થઈ શકે છે. કબજિયાતથી છુટકારો મેળવવો સરળ નથી.

2 / 5
મસલ ડેમેજઃ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આ બંનેનું એકસાથે સેવન કરવાથી શરીરમાં પ્રોટીનને નુકસાન થાય છે. જો પ્રોટીનની ઉણપ હશે, તો તેની ખરાબ અસર માંસપેશીઓ પર પણ જોવા મળશે અને તમને વારંવાર દુખાવો થશે.

3 / 5
સ્કિન પ્રોબ્લેમઃ કહેવાય છે કે જો આ બે વસ્તુઓ એક સાથે ખાવામાં આવે તો તેનાથી પણ સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. આવી સ્થિતિમાં સવારના નાસ્તામાં આ બે વસ્તુઓ એકસાથે ન ખાવી. જો તમે તેને ખાવા માંગો છો, તો તેના વપરાશ વચ્ચે અંતર રાખો.

4 / 5
એસિડિટી કે ગેસઃ આ બંનેનું ખાલી પેટ સેવન કરવાથી પેટમાં ગેસ કે એસિડિટી થઈ શકે છે. આ સમસ્યાના કારણે તમે દિવસભર પરેશાન રહી શકો છો, તેથી તેનું સેવન કરતા પહેલા એકવાર વિચારી લો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">