Breaking News : રાજકોટવાસીઓને મળશે એઇમ્સની સુવિધા, એક સપ્તાહમાં જ PM મોદી કરી શકે છે લોકાર્પણ,જુઓ વીડિયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આરોગ્યને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટ ખાતે બનાવેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ આગામી અઠવાડિયામાં થાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી શક્યતા છે.

Breaking News : રાજકોટવાસીઓને મળશે એઇમ્સની સુવિધા, એક સપ્તાહમાં જ PM મોદી કરી શકે છે લોકાર્પણ,જુઓ વીડિયો
Rajkot
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 07, 2024 | 11:11 AM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આરોગ્યને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટ ખાતે બનાવેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ આગામી અઠવાડિયામાં થાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા પહેલા લોકાર્પણની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 15થી 20 ફેબ્રુઆરી વચ્ચે રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે.

રાજકોટ એઈમ્સમાં 250 બેડની સુવિધા

રાજકોટમાં આવેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ. આગામી સમયમાં હોસ્પિટલ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં શરુ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ જે ફેબ્રુઆરીની 15 થી 20 તારીખ સુધીમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ બનશે.સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓને આ સારવાર મળશે.

આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો

અનેક સુવિધાઓથી સજ્જ હશે એઈમ્સ

ઇન્ડોર હોસ્પિટલ શરૂ થતા હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે.આ ઉપરાંત દર્દીઓને ડિજીટલ એક્સ રેની સુવિધા પણ ઉપલબ્ઘ થશે. દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજીટલ એક્સ રેની સુવિધા મળશે.આ તમામ સેવાઓ સપ્ટેમ્બર માસમાં શરૂ થશે.

એઈમ્સ 1,58,879 ચો.મી.બનાવામાં આવેલી છે.

આશરે 1,58,879 ચો.મી.ના બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચો.મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલ છે. અહીં 77,435 ચો.મી.ના હોસ્પિટલ વિસ્તારમાં 15થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, 27,911 ચો.મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198 ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા 2335 ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">