Train Cancelled : ઈદ પર વતન જતા મુસાફરોની મુશ્કેલીઓ વધી, મહારાષ્ટ્ર-ગુજરાતની આ ટ્રેનો રદ, તમારી ટ્રેનનું સ્ટેટસ જાણો

Train Cancelled Today : પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે, કેટલીક ટ્રેનો 10 અને 11 એપ્રિલના રોજ રદ થવાની છે, જ્યારે ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઈદના અવસર પર મુસાફરી કરવા માંગો છો, તો હવે ટ્રેનોની સંપૂર્ણ લિસ્ટ ચેક કરો.

Train Cancelled : ઈદ પર વતન જતા મુસાફરોની મુશ્કેલીઓ વધી, મહારાષ્ટ્ર-ગુજરાતની આ ટ્રેનો રદ, તમારી ટ્રેનનું સ્ટેટસ જાણો
Train Cancelled list
Follow Us:
| Updated on: Apr 10, 2024 | 10:46 AM

દેશમાં દરરોજ કરોડો લોકો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે, આવી સ્થિતિમાં સામાન્ય લોકો માટે રેલવે સંબંધિત દરેક નાની-મોટી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પણ 10 અને 11 એપ્રિલ 2024 ના રોજ ઈદના અવસર પર ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ સમાચાર જાણવું જ જોઈએ.

પશ્ચિમ રેલવેએ માહિતી આપી હતી કે વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનના કંજરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇન હાઇસ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજ (1X100M) ના બાંધકામ માટેના બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.

10મી એપ્રિલે ટ્રેનો રદ થશે

  • ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ
  • Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
    ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
    ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
    તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
    જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
    Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
  • ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

11મી એપ્રિલે ટ્રેનો રદ થશે

  • ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

10મી અને 11મી એપ્રિલ 2024ના રોજ ટ્રેનો આંશિક રદ

  • ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિઝિનેટ અને આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી શોર્ટ ઓરિઝિનેટ ઉપડશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

  1. 08 એપ્રિલ 2024ના રોજ ગુવાહાટીથી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ માટે રેગુલેટ કરવામાં આવશે.
  2. 09 એપ્રિલ 2024ના રોજ સિકંદરાબાદથી દોડતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  3. 10 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.
  4. 10 એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 16533 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  5. 10 એપ્રિલ 2024ના રોજ જામનગરથી ચાલતી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  6. 10 એપ્રિલ 2024 ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 03 કલાક 45 મિનિટ માટે નિયમન કરવામાં આવશે.
  7. 10 એપ્રિલ 2024ના રોજ વારાણસીથી ચાલતી ટ્રેન નંબર 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 03 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  8. 11 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી ચાલતી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  9. 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  10. 11 એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  11. 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 01 કલાક 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  12. 09 અને 12 એપ્રિલ 2024ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલતી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

Latest News Updates

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">