PGP 2024: જાણીતા ફિલ્મ નિર્માતા વિપુલ શાહ પ્રવાસી ગુજરાતી પર્વમાં જોડાશે

2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર દુનિયાભરના ગૌરવશાળી ગુજરાતીઓને પોંખવા, સન્માનવા પ્રવાસી ગુજરાતી પર્વ તૈયાર છે પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન કરવામાં આવ્યુ છે. દુનિયાના 40 દેશના 1500થી વધુ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે.

PGP 2024: જાણીતા ફિલ્મ નિર્માતા વિપુલ શાહ પ્રવાસી ગુજરાતી પર્વમાં જોડાશે
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 11:55 AM

TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા એટલે કે AIANA દ્વારા અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાં વસતા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવે છે. હિન્દી ફિલ્મ નિર્માતા વિપુલ શાહ પણ હાજર રહેવાના છે.

40 દેશના 1500થી વધુ પ્રતિભાશાળી ગુજરાતી એક મંચ પર

2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર દુનિયાભરના ગૌરવશાળી ગુજરાતીઓને પોંખવા, સન્માનવા પ્રવાસી ગુજરાતી પર્વ તૈયાર છે પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન કરવામાં આવ્યુ છે. દુનિયાના 40 દેશના 1500થી વધુ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. જો કે બમણા ઉત્સાહ સાથે આયોજીત આ પર્વના ક્લવેર અને ફ્લેવર સૌને પસંદ પડશે.

આ ખેલાડી ધર્મશાળા ટેસ્ટમાં સિક્સરોના મામલે બધાને પાછળ છોડી દેશે
નાગીન ફેમ સુરભી ચંદનાના લગ્નના અનસીન ફોટો આવ્યા સામે, હુશ્નની મલ્લિકા દેખાઈ અભિનેત્રી
ધર્મશાળામાં ટેસ્ટ ડેબ્યુ કરી શકે છે આ ખેલાડી
આ સમસ્યાઓથી પીડાતા લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ દહીં, જાણો કેમ?
ઉંદરોને ઘરમાં ઘુસવા નહીં દે આ 5 પ્લાન્ટ, સુગંધથી જ ભાગી જશે
આ મહિલા દિવસે તમારા જીવનની ખાસ મહિલાને આપો આ ખાસ ભેટ

કોણ છે વિપુલ શાહ?

વિપુલ અમૃતલાલ શાહ હિન્દી ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. તેઓ સંખ્યાબંધ ગુજરાતી નાટકોના ભાગ/દિગ્દર્શક હતા, જેમાંથી કેટલાકને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તેણે 90ના દાયકાના અંતમાં ગુજરાતી ફિલ્મ દરિયા છોરૂથી તેની શરૂઆત કરી હતી, જેમાં જેડી મજેઠિયા મુખ્ય ભૂમિકામાં હતા.

 ગોરવવંતા ગુજરાતીઓનો અનોખો કાર્યક્રમ

વિદેશમાં રહેતા હજારો ગુજરાતી કે જેમના હ્રદયમાં માદરે વતનની ખુશ્બુ મહેકે છે, તેવા ગૌરવશાળી ગ્લોબલ ગુજરાતીઓ એક છત હેઠળ ફરી મળશે. 40 દેશો, 20 રાજ્યોના 3000થી  વધુ પ્રતિભાશાળી લોકો તારીખ 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં એકત્રિત થશે. રાજકીય, આધ્યાત્મિક, કળા, સાહિત્ય, ફિલ્મ, ઉદ્યોગ વિવિધ ક્ષેત્રના તેજસ્વી ગુજરાતીઓ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. એટલે જ ગુજરાતી પ્રવાસી પર્વને લઇને મહેમાનોમાં ઉત્સુકતાનો પણ કોઇ પાર નથી.

Latest News Updates

ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે
ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઇન માટે આપેલી જમીનનું સરકાર બમણું વળતર ચુકવશે
અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ
અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ
અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો
અરવલ્લી LCBએ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લીધો
ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ
ઈકો કારમાં એક સાથે 40 મુસાફરો સવાર, વીડિયો થયો વાયરલ
MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી
MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યુ-કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા સ્વાર્થી
સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત
સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત
કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા
કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયા ભાજપમાં જોડાયા
ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
Gandhinagar : કલોલમાં ફરી વકર્યો કોલેરા
Gandhinagar : કલોલમાં ફરી વકર્યો કોલેરા
g clip-path="url(#clip0_868_265)">