એટિટ્યુડ શાયરી : સોને કે ઝેવર ઔર હમારે તેવર લોગોં કો બહુત મહંગે પડતે હૈ – જેવી શાયરી વાંચો
સામાન્ય રીતે લોકોને અલગ અલગ પ્રકારની શાયરીઓ વાંચવાનો શોખ ધરાવતા હોય છે. તો આજે અમે તમારા એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ.

Attitude Shayari
સામાન્ય રીતે લોકોને અલગ અલગ પ્રકારની શાયરીઓ વાંચવાનો શોખ ધરાવતા હોય છે. જેમાં લવ શાયરી, દોસ્તી, તેમજ એટિટ્યુડ શાયરી સહિતની શાયરી વાંચવાના શોખીને લોકો જોવા મળે છે. તો આજે અમે તમારા એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જેમ કે આપણે બધાને ખબર જ છે કે દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે,
પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.
એટિટ્યુડ શાયરી વાંચો
- સોને કે જેવર ઔર હમારે તેવર લોગોં કો બહુત મહગે પડતે હૈ
- કોઈ મુઝસે જલતા હૈ, તો યે ભી મેરે લિએ સફલતા હૈ
- દોગલે લોગ મતલબી યાર, મુંહ પે આપ પીઠ પીછે સાપ
- કામ 25 હૈ નામ 25 હૈ, મેરે જૈસા એક તેરે જૈસે 36 હૈ
- જો થા વો રહા નહી, જો હૂં વો કિસી કો પતા નહી
- હમ ક્યા હૈ વો સિર્ફ હમ જાનતે હૈ, લોગ બસ અંદાજા લગા સકતે હૈ.
- મુઝે અપની હદ મેં રહના પસંદ હૈ, લોગ ઈસે મેરા ગુરુર સમઝતે હૈ
- અકેલે હૈ કોઈ ગમ નહી, જહાં ઈજ્જત નહી વહાં હમ નહી
- શરીફ અગર સરાફત છોડ દે તો અંજામ અચ્છા નહી હોતા
- જિંદગી મેં એસા Attitude બનાઓ, જો જૈસા હૈ ઉસે ઉસી કી ભાષા મેં સમજાઓ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ