ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું નવુ સોંગ Mast Malang Jhoom ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. મસ્ત મલંગ ઝૂમ સોંગના લિરિક્સ ઇર્શાદ કામિલે લખ્યા છે. તેમજ આ સોંગને વિશાલ મિશ્રા, અરિજિત સિંહ અને નિખિતા ગાંધી દ્વારા ગાવામાં આવ્યુ છે. મસ્ત મલંગ ઝૂમ સોંગને વિશાલ મિશ્રા દ્વારા મ્યુઝિક આપવામાં આવ્યુ છે.
આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. મસ્ત મલંગ ઝૂમ સોંગના લિરિક્સ ઇર્શાદ કામિલે લખ્યા છે. તેમજ આ સોંગને વિશાલ મિશ્રા, અરિજિત સિંહ અને નિખિતા ગાંધી દ્વારા ગાવામાં આવ્યુ છે. મસ્ત મલંગ ઝૂમ સોંગને વિશાલ મિશ્રા દ્વારા મ્યુઝિક આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર, અલાયા એફ, રોનિત બોસ રોય સહિતના દિગ્ગજ કલાકારો જોવા મળશે.
Mast Malang Jhoom
હૈ જુનૂન મેં સકૂન
તેઝ રફ્તાર ખૂન
ઘૂમતા હૈ ઝહેન મેં
મૈં સૂરુરો મેં હૂં
મખ્મલી સી હૈ ખુમારી
ઇશ્ક સા તો નશા કોઈ ના
જામ રંગીન રૂહ મલંગી
ઇશ્ક જૈસી ત્રિશા કોઇ ના
મસ્ત મલંગ ઝૂમ
મસ્ત મલંગ ઝૂમ
મસ્ત મલંગ ઝૂમ
મસ્ત મલંગ ઝૂમ
હોશ કી બાત હી નહિ આયી
મસ્ત મલંગ ઝૂમ
જિંદગી હાથ હી નહિ આયી
મસ્ત મલંગ ઝૂમ
દિન સોયે હૈ દિન મેં જાયે હૈ
ઇશ્ક મેં રાત હી નહીં આયી
સુરમયી સી બેકરારી
ઇશ્ક સા તો નશા કોઈ ના
બન્ન કલંદર બન્ન સમંદર
ઇશ્ક જૈસા નશા કોઈ ના
મસ્ત મલંગ ઝૂમ
મસ્ત મલંગ ઝૂમ
મસ્ત મલંગ ઝૂમ