Ex husaband ઋતિકની સામે જ સુઝૈન ખાને બોયફ્રેન્ડ સાથે કર્યું લિપ-લૉક, જોતો જ રહી ગયો અભિનેતા, જુઓ-Video

તમને જણાવી દઈએ કે સુઝેનની આ પાર્ટીમાં તેના પૂર્વ પતિ ઋતિક રોશનની સાથે તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ જોવા મળે છે. વીડિયોમાં બંને પુત્રો રિહાન અને રિદાન પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુઝૈન ખાન બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Ex husaband ઋતિકની સામે જ સુઝૈન ખાને બોયફ્રેન્ડ સાથે કર્યું લિપ-લૉક, જોતો જ રહી ગયો અભિનેતા, જુઓ-Video
sussanne khan liplock with BF
Follow Us:
| Updated on: Oct 27, 2024 | 3:53 PM

ઋતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાને તાજેતરમાં જ તેનો 49મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ દરમિયાન તેના ઘણા ખાસ મિત્રો અને પરિવારના સભ્યો હાજર હતા. આવી સ્થિતિમાં, આને લગતા વીડિયો અને ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં હૃતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ સાથે આવ્યો હતો, તો સુઝૈનના બોયફ્રેન્ડ અર્સલાન ગોનીએ પણ હાજરી આપી હતી અને આ દરમિયાન જ્યારે સુઝૈને તેના લવ ગોનીને કિસ કરી તો ફેન્સે તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

સુઝૈને તેના બોયફ્રેન્ડને Ex husabandની સામે કરી કિસ

એલી ગોનીએ તેના IG હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો, જેમાં સુઝૈન ખાન તેના જન્મદિવસ પર કેક કાપતી જોઈ શકાય છે અને તે તેના મિત્રો અને પરિવારના સભ્યોથી ઘેરાયેલી હતી. આ દરમિયાન સુઝૈને અર્સલાન ગોનીને લિપ કિસ કરી હતી અને ઋતિક આ જોતો જ રહી ગયો હતો. આ સાથે ઋતિક અને સુઝૈનના બન્ને પુત્ર રિહાન અને રિદાન પણ હાજર હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સુઝૈનનો બોયફ્રેન્ડ સાથે રોમાન્સ

તમને જણાવી દઈએ કે સુઝૈનની આ પાર્ટીમાં તેના પૂર્વ પતિ ઋતિક રોશનની સાથે તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ જોવા મળે છે. વીડિયોમાં બંને પુત્રો રિહાન અને રિદાન પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુઝૈન ખાન બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જોકે, રિતિકની સામે તેના બોયફ્રેન્ડને કિસ કરવા બદલ સુઝેનને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

આજે પણ અમે બધા પરિવાર છીએ

સુઝેન ખાન અને ઋતિક રોશનના અલગ થયા બાદ સુઝૈનના ભાઈ ઝાયેદ ખાને કહ્યું હતું કે ‘અમારા વચ્ચે હંમેશા સારા સંબંધો રહ્યા છે અને તેમની વચ્ચે જે કંઈ પણ થયું છે તેનાથી અમારા પરિવાર કે મિત્રતાના સંબંધો પર ક્યારેય અસર થઈ નથી. આ સાથે, અભિનેતાએ મજાકમાં એમ પણ કહ્યું કે, તેમના કુટુંબનું સમીકરણ અમેરિકન સિટકોમ, મોડર્ન ફેમિલી જેવું જ છે.

g clip-path="url(#clip0_868_265)">