જાણો કોણ છે અનન્યા બિરલા જેણે સંગીતને અલવિદા કહ્યું, બોલિવુડ સ્ટાર કરી રહ્યા છે કોમેન્ટ

સિંગર અનન્યા બિરલાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે સંગીત છોડવાની વાત કરી છે.જેની ઈમોશનલ પોસ્ટ પર બોબી દેઓલ અને સાનિયા મિર્ઝાએ પ્રતિક્રિયા આપી છે.

જાણો કોણ છે અનન્યા બિરલા જેણે સંગીતને અલવિદા કહ્યું, બોલિવુડ સ્ટાર કરી રહ્યા છે કોમેન્ટ
Follow Us:
| Updated on: May 07, 2024 | 4:52 PM

આજે સોશિયલ મીડિયાથી લઈ દરેક બાજુ સિંગર અનન્યા બિરલા ચર્ચામાં છે.જેમણે અચાનક સંગીતની દુનિયાને અલવિદા કહેવાની જાહેરાત કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ત્યારબાદ ચર્ચા શરુ થઈ ગઈ છે આખરે આ સિંગર અનન્યા બિરલા કોણ છે. અનન્યા બિરલા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાની દિકરી છે. જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કહ્યું કે, સંગીતની દુનિયા છોડી રહી છું, પોસ્ટમાં એ પણ જણાવ્યું કે, બિઝનેસ અને મ્યુઝિક કરિયરને સાથે સંભાળવું તેના માટે મુશ્કિલ બની રહ્યું હતુ.

અરમાન મલિકે લખ્યું આ સાંભળી ખુબ દુખ થાય

અનન્યા બિરલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ નોટમાં લખ્યું ક્યારે ન ભુલાવનારી યાદ.. તમારા પ્રેમ માટે ધન્યવાદ, આ સૌથી મુશ્કિલ નિર્ણય રહ્યો છે. હું એ સ્ટેજ પર પહોંચી ગઈ છું. જ્યાં મારા દ્વારા ચાલનાર અને બનાવેલા બંન્ને વ્યવસાયો સંગીતમાં સંતુલન બનાવવાનું અસંભવ થઈ રહ્યું છે. આ પોસ્ટને શેર કર્યા બાદ ચાહકો અને સેલિબ્રિટીએ રિએક્શન આપ્યું છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
View this post on Instagram

A post shared by Ananya Birla (@ananyabirla)

જેમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ લખ્યું, લવ યુ સો મચ. સિંગર અરમાન મલિકે લખ્યું આ સાંભળી ખુબ દુખ થાય છે પરંતુ તેમ આમ કરતા રહો. તમારા તમામ સપના અને ભવિષ્યના પ્રયાસો તેમજ વધારે શક્તિ આપે.

View this post on Instagram

A post shared by Ananya Birla (@ananyabirla)

આ સિવાય અભિનેતા બોબી દેઓલે લખ્યું, તમે જિંદગીમાં જે પણ કરો તેના માટે બેસ્ટ ઓફ લવ, ગોડ બ્લેસ યુ, અનન્યા બિરલાએ તેરી મેરી કહાની, હિન્દુસ્તાની વે અને બ્લેકઆઉટ જેવા ગીત ગાયા છે. જ્યારે તેના ઈનસ્ટાગ્રામ પર 377K ફોલોઅર્સ છે.અનન્યાએ તેની સંગીત કારકિર્દી વર્ષ 2016 માં શરૂ કરી હતી. તેના ચાહકો પણ મોટી સંખ્યામાં હતા. બોલિવુડના અનેક ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.

આ પણ વાંચો : આજે બોલિવુડના આ મામા-ભાણેજની જોડી રહે છે ખુબ ચર્ચામાં, જાણો કૃષ્ણા અભિષેકના પરિવાર વિશે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">