ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડના દરેક પેપર વચ્ચે મળશે તૈયારી માટે સમય, જાણો ક્યારે મળશે હોલ ટિકિટ

Education News : પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ભારણ ના બંને એ બાબતને ધ્યાનમાં લેતા છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડ બે પરીક્ષાઓ વચ્ચે વિદ્યાર્થીઓને રજા આપતું આવ્યું છે. એ જ મુજબ આ વખતે પણ બે પેપર વચ્ચે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડના દરેક પેપર વચ્ચે મળશે તૈયારી માટે સમય, જાણો ક્યારે મળશે હોલ ટિકિટ
14 માર્ચથી શરુ થશે ધોરણ-10 અને 12ની પરીક્ષા
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jan 03, 2023 | 9:41 AM

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. 14 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 29 માર્ચ સુધી આ પરીક્ષાઓ ચાલશે. દરેક પેપર બાદ વિદ્યાર્થીઓને એક રજા મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સૌપ્રથમ ધોરણ 12 સાયન્સની 25 માર્ચ, ધોરણ 10 ની પરીક્ષા 28 માર્ચ અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29 માર્ચના રોજ પૂર્ણ થશે. જે રીતના બોર્ડ પરીક્ષા 29 માર્ચના રોજ પૂર્ણ થશે.

પેપર વચ્ચે તૈયારીઓ માટે રજા

પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ભારણ ના બંને એ બાબતને ધ્યાનમાં લેતા છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડ બે પરીક્ષાઓ વચ્ચે વિદ્યાર્થીઓને રજા આપતું આવ્યું છે. એ જ મુજબ આ વખતે પણ બે પેપર વચ્ચે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. જેમ કે ધોરણ 10માં પ્રથમ ભાષાનું પેપર 14 માર્ચે છે ત્યારબાદ 15 માર્ચે રજા 16-17 માર્ચે સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતની પરીક્ષાઓ લેવાશે. તો 18-19 માર્ચે રજા અને ત્યારબાદ 20 માર્ચે વિજ્ઞાનનું પેપર છે.. આવી જ રીતે તમામ પેપર વચ્ચે ઓછામાં ઓછી એક દિવસની રજા આપવામાં આવી છે.

માર્ચ મહિનામાં અપાશે હોલ ટિકિટ

પરીક્ષાનો માર્ચ મહિનો શરૂ થતા જ શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે. આ વખતે રાજ્યના ધોરણ 10 અને 12 બોર્ડના મળી કુલ 15 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા જોવા મળશે.

Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

ધોરણ 10નું ટાઈમ ટેબલ

  1. 14 માર્ચ- ગુજરાતી
  2. 16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
  3. 17 માર્ચ- બેઝિક ગણિત
  4. 20 માર્ચ- વિજ્ઞાન
  5. 23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
  6. 25 માર્ચ- અંગ્રેજી
  7. 27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા) 28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

 ધોરણ -12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ

  1. 14 માર્ચ- નામાના મૂળતત્વ
  2. 15 માર્ચ- તત્વ જ્ઞાન
  3. 16 માર્ચ- આંકડાશાસ્ત્ર
  4. 17 માર્ચ- અર્થશાસ્ત્ર
  5. 20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
  6. 21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
  7. 24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
  8. 25 માર્ચ- હિન્દી
  9. 27 માર્ચ- કોમ્પ્યુટર
  10. 28 માર્ચ- સંસ્કૃત
  11. 29 માર્ચ- સમાજ શાસ્ત્ર

ધોરણ- 12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ

  1. 14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
  2. 16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
  3. 18 માર્ચ- જીવ વિજ્ઞાન
  4. 20 માર્ચ- ગણિત
  5. 23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
  6. 25 માર્ચ- કોમ્પ્યુટર

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા
રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા
બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
g clip-path="url(#clip0_868_265)">